WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

નમો ટેબ્લેટ યોજના 2024 : Namo Tablet Yojana 2024

નમો ટેબ્લેટ યોજના 2024 : Namo Tablet Yojana 2024

નમો ટેબ્લેટ યોજના 2024 : Namo Tablet Yojana 2024

મિત્રો, તાજેતરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નમો ટેબ્લેટ યોજના 2024 ની જાહેરાત કરી છે. જેમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને મફતના ભાવે ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. જો મિત્રો, તમે પણ કોલેજના પ્રથમ વર્ષમાં છો અને આ ટેબ્લેટ લેવા માંગો છો તો કઈ રીતે તમને આ ટેબ્લેટ મળશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

Namo Tablet Scheme 2024
મિત્રો, તાજેતરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નમો ટેબ્લેટ યોજના 2024 ની જાહેરાત કરી છે. જેમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને મફતના ભાવે ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. જો મિત્રો, તમે પણ કોલેજના પ્રથમ વર્ષમાં છો અને આ ટેબ્લેટ લેવા માંગો છો તો કઈ રીતે તમને આ ટેબ્લેટ મળશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

શું છે નમો ટેબ્લેટ યોજના ? 

  • નમો ટેબ્લેટ યોજના 13મી જુલાઈ, 2017 ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગરીબી રેખા નીચેની શ્રેણીના વિદ્યાર્થીઓને સબસીડીવાળા દરે બ્રાન્ડેડ ટેબ્લેટ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શરુ કરી હતી.

યોજના હેઠળ મળતા લાભ :-

  • એક અંદાજ પ્રમાણે 5 લાખ મહિલા વિદ્યાર્થીઓની યોજનાનો લાભ આપવામાં આવશે.
  • કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા 1000ની કિંમતમાં નમો ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ આપવામાં આવશે.
  • ગુજરાત સરકાર દ્વારા ચલાવતી pm namo Tablet yojna  હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

નમો ટેબલેટ યોજના માટેની પાત્રતા :-

  • યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • યોજનાનો લાભ મેળવવા વિદ્યાર્થી ગુજરાત રાજ્ય બોર્ડ અથવા ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની 12મા ધોરણની પરીક્ષામાં ઉત્તેર્ણ થયેલો હોવો જોઈએ.
  • ત્યારબાદ તેને ગુજરાત રાજ્યની કોલેજમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ તો આવા વિદ્યાર્થીને નમો ટેબલેટ યોજના નો લાભ મળશે.

નમો ટેબલેટ યોજનાની વિશેષતાઓ :-

  • નમો ટેબલેટ યોજના દ્વારા વિદ્યાર્થીઓને જે ટેબલેટ આપવામાં આવે છે તે 1000 રૂપિયામાં આપવામાં આવે છે જ્યારે બજારમાં તેની કિંમત 8000 થી 9000 રૂપિયાની આસપાસ છે.
  • આ ટેબલેટ 7 ઇંચ નું હશે.
  • વિદ્યાર્થીઓ ટેકનોલોજીમાં આગળ વધી અને ડિજિટલ એજ્યુકેશન મેળવે તે હેતુથી આ ટેબલેટ આપવામાં આવે છે.

તમારા આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરો

નમો ટેબલેટ યોજના માટેના જરૂરી દસ્તાવેજ :-

  • Domicile Certificate
  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રહેઠાણ પુરાવો
  • ધોરણ 12 ની માર્કશીટ
  • કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મળ્યો તેવું પ્રમાણપત્ર
  • જાતિનો દાખલો
  • બીપીએલ રેશનકાર્ડ (હોય તો)

નમો ટેબ્લેટ યોજનામાં કઈ રીતે અરજી કરવી ? 

  • તમે જે કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યાં જાઓ.
  • કોલેજ નવો ટેબલેટ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
  • ત્યાં ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ પર જાઓ.
  • હોમ પેજ પર લોગીનના વિકલ્પને ક્લિક કરો.
  • ત્યાર બાદ School/ institution Login ના વિકલ્પો ને પસંદ કરો.
  • કયા વર્ષમાં અભ્યાસ કરો છો તે પસંદ કરો.
  • નવા પેજ પર ટેબલેટ ડિસ્ટ્રીબ્યુશન પર ક્લિક કરો અને ટેબલેટ સ્ટુડન્ટ એન્ટ્રી પર જાઓ.
  • એડ ન્યુ સ્ટુડન્ટ પર ક્લિક કરો અને તેમાં જણાવેલ બધી વિગતો ભરો.
  • તમામ માહિતી બધા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.

તમારી જાતે જ અરજી કરો :- અહીંથી 

 

વિજ્ઞાન પ્રશ્નબેંક PDF ડાઉનલોડ કરો :- અહીંથી 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *