WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Affluent Voter List 2024 First – પ્રથમ મતદાર યાદી 2024 જાહેર

Affluent Voter List 2024 First  – પ્રથમ  મતદાર યાદી 2024 જાહેર

Voter List 2024 – મતદાર યાદી 2024 જાહેર – તમારા વિસ્તારની યાદી ડાઉનલોડ કરો, તમારું નામ પણ ચેક કરો.

Voter List 2024 : મતદાર યાદી 2024 : મિત્રો લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે અને આ ચુંટણીમાં મત આપવા માટે તમારે ચુંટણી કાર્ડની જરુરુ પડશે અને આ યોગ્ય સમય છે તેમાં ફેરફાર કરી અને તમે યાદી ચેક કરી શકો છો.

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સૌથી મોટી અને સૌથી અગત્યની ચુંટણી આવી રહી છે. જો તમારી ઉમર 18 વર્ષથી વધુ છે તો 2024 માટેનું Voter List 2024 આવી ગયું છે. આ યાદી ચેક કરી આપ આપના વિસ્તારની યાદી જોઈ શકો છો.

Voter List 2024
Voter List 2024

Voter List 2024 : મિત્રો હાલમાં ભારતમાં 96.8 કરોડ મતદાતા છે અને જો આ યાદી આપનું નામ હશે તો જ તમે મતદાન કરી શકશો. આ લેખમાં અમે તમને આખી પ્રોસેસ બતાવીશું કે જેથી તમે જાણી  શકો કઈ રીતે તમે તમારું નામ ચેક કરી શકો.

શું છે વોટર લીસ્ટ ? 

મિત્રો આઓને જાણીએ છીએ કે ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરવતો લોકશાહી દેશ છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા જેવી ચુંટણીઓ સતત શરુ હોય છે અને તેની સાથે 18 વયની વર્ષમાં પ્રવેશતો વર્ગ પણ ખુબ મોટો છે. ભારત સરકાર હાલમાં 18 વર્ષની વય પછી મત આપવાનો અધિકાર આપે છે. તેઓને ઓળખવામાં કોઈ તકલીફ ન પડે અને તેઓ એક ઓળખ તરીકે મતદાન કક્ષમાં દાખલ થઇ શકે તે માટે તેમને એક ઓળખપત્ર આપવામાં આવે છે.  આમ આ મતદાતાઓની યાદીને Voter List 2024 માં અપડેટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મહાશિવરાત્રી મેળાનું સંપૂર્ણ આયોજન તથા LIVE જોવા માટે

voter list 2024
voter list 2024

મતદાતા યાદી 2024 નાં તથ્યો

તથ્યો   2024 માં મતદાતા  2019 માં મતદાતા
કુલ મતદારો 96.8 Cr 89.6 Cr
પુરુષ મતદારો 46.5 Cr 49.7 Cr
સ્ત્રી મતદારો 43.1 Cr 47.1 Cr
18 – 19 વર્ષના મતદારો 1.5 Cr 1.85 Cr

Voter List 2024 કઈ રીતે ડાઉનલોડ કરવી ? 

  1. સૌ પ્રથમ તમારે તેની ઓફીસીઅલ વેબસાઈટ પર જવું પડશે. ઓફીસીઅલ વેબસાઈટ પર જવા : CLICK HERE પર ક્લિક કરો.
voter list 2024
voter list 2024
  1. ત્યાર બાદ તમારે તમારું રાજ્ય પસંદ કરવું પડશે.
  2. ત્યાર બાદ જે જીલ્લામાં રહેતા હોત તે પસંદ કરવું.
  3. જીલ્લો પસંદ થઇ જાય એટલે તરત જ વિસ્તાર સિલેક્ટ કરવો.
  4. અને છેલ્લે ભાષા પસંદ કરવી.
  5. નીચે SEARCH માં તમારા ગામનું નામ લખતા તમારા ગામનું નામ દેખાશે અને કેપ્ચા યોગય નાખશો એટલે PDF ડાઉનલોડ થઇ જશે.

આ માહિતીને PDF સ્વરૂપે તમે તમારા ગામના ગ્રુપમાં મોકલી પણ શકો છો.

VOTER LIST 2024 ને અન્ય રીતે પણ SEARCH કરી શકો છો.

તમે જો મતદાર યાદિ ડાઉનલોડ કરવા ન માંગતા હોય અને તમારી વિગતો મતદાર યાદિ મા સીધી સર્ચ કરવા માંગતા હોય તો તેના માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  1. મતદાર યાદિમા તમારૂ નામ 3 રીતે સર્ચ કરી શકો છો.
  2. વિગતો દાખલ કરીને, ચૂંટણી કાર્ડ ના નંબર પરથી અને મોબાઇલ નંબર પરથી.
  3. તમારી ચૂંટણી કાર્ડની વિગતો દાખલ કરી ને તમે મતદાર યાદિમા તમારી વિગતો ચેક કરી શકો છો.
  4. તમારા ચૂંટણી કાર્ડ ના નંબર દાખલ કરીને પણ તમે મતદાર યાદિમા તમારી વિગતો જોઇ શકો છો.
  5. જો તમારો મોબાઇલ નંબર તમારા ઈલેકશન કાર્ડ સાથે લીંક કરેલો હોય તો તમે તેના દ્વારા પણ મતદાર યાદિની વિગતો ચેક કરી શકો છો.

VOTER LIST 2024 માટે અગત્યની લીંકો 

 

વોટર લીસ્ટ 2024 ડાઉનલોડ કરવા  Click Here
મતદાર યાદીમાં વિગતો સર્ચ કરવા  Click Here
હોમ પેજ જવા  Click Here
અમારા WHATSAPP Group માં જોઈન થવા  Click Here
અમારા TELEGRAM  Group માં જોઈન થવા Click Here
અમારી વેબસાઇટ પર અન્ય માહિતી માટે  Click Here
આભાર 

મિત્રો તમારા માટેની દરેક માહિતી આ વેબ સાઈટ પર અમે સતત મુકતા રહીએ છીએ માહિતી તમને જે સતત ઉપયોગી થાય એટલે જ અમે મુકીએ છીએ તો તમને આ માહિતી સારી લાગતી હોય તો તમે શેર કરી શકો છો

આ સિવાય તમે આપેલ નંબર પર હેલ્પ પણ લઇ શકો છો. એ નંબર છે 1950

FAQs : VOTER LIST 2024 

  1. મોબાઈલમાં પણ મતદાતા યાદી જોઈ શકાય છે ? 

જવાબ :  હા

2).  મતદાર યાદી જોવા માટે ચુંટણી કાર્ડની જરૂર છે ?

જવાબ : નાં

૩. મતદાર યાદી માટે કઈ લિંક પર જવું ? 

જવાબ : https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06

4.  આ મતદાર યાદી 2024 માં અપડેટ થયેલી છે ? 

જવાબ : હા

5. 2024 માં કુલ મતદાતા કેટલા છે ? 

જવાબ : 97 કરોડ

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *