WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Ikhedut Yojana 2024 : કાપણીના સાધનો પર સબસીડી – Best scheme For khedut

Ikhedut Yojana 2024  : કાપણીના સાધનો પર સબસીડી – Best scheme For khedut

Ikhedut Yojana : 2 લાખના કાપણીના સાધનો પર 1 લાખ સુધીની છૂટ

Ikhedut Yojana : ખેડૂત મિત્રો અગત્યની યોજના ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર સતત લાવતી હોય છે અને એવી જ એક સ્કીમ છે જે આઈ ખેડૂત પોર્ટલ પર પણ છે જેમાં તમને 2 લાખના સાધનો પર 1 લાખ સુધીની સબસીડી મળવા પાત્ર છે.

આ યોજના ખેડૂત મિત્રો માટે ખુબજ ઉપયોગી છે આ લેખમાં આપણે યોજના શું છે અને એના ફાયદા શું છે ? કોણ લાભ લઇ શકે ? ફોર્મ કેવી રીતે ભરવું વગેરેની સંપૂર્ણ ચર્ચા કરીશું. ખેડૂત મિત્રો માટે આવીજ યોજના સતત અમે લાવીએ છીએ તમે તેના માટે અમારી સાથે વ્હોટ્સએપ્પ ગ્રુપમાં પણ જોડાઈ શકો છે તેના માટે અહી ક્લિક કરો.

ikhedut yojana
ikhedut yojana

Ikhedut Yojana : કાપણીના સાધનો

  • યુનિટ કોસ્ટ :- રૂ. ૨.૦૦ લાખ
  •  ખર્ચના ૨૫% કે રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  •  FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને ૭૫ % કે રૂ.૧,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું ISO/BIS/ISI/સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરેલ સાધનો જે તે કંપનીનાં ઓથોરાઇઝ્ડ ડીલર મારફત અથવા imported સાધનો ખરીદવાના રહેશે
  • રાજ્યનો વર્ષ ૨૪-૨૫ નો સંભવિત લક્ષ્યાંક:હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો : હવે તમારા બાળકો પ્રાઈવેટ શાળામાં મફતમાં ભણશે – જાણો કેવી રીતે 

Ikhedut Yojana : અનુસુચિત જનજાતિ માટે

  • યુનિટ કોસ્ટ :- રૂ. ૨.૦૦ લાખ
  • અનુ જન જાતિના ખેડૂત ને ખર્ચના ૫૦% કે રૂ. ૧,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને ૭૫ % કે રૂ.૧,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.
  • ISO/BIS/ISI/સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરેલ સાધનો જે તે કંપનીનાં ઓથોરાઇઝ્ડ ડીલર મારફત અથવા imported સાધનો ખરીદવાના રહેશે.
  • રાજ્યનો વર્ષ ૨૪-૨૫ નો સંભવિત લક્ષ્યાંક

યોજનાનું નામ  કાપણી સાધનો પર સબસીડી
સમયગાળો  5 વર્ષ
સહાય  1 લાખ સુધીની
અરજી કરવાની રીત  ઓનલાઈન
કોને કોણે લાભ મળવા પાત્ર છે ? રાજ્યના તમામ ખેડૂતોને
ઓનલાઈન વેબ પોર્ટલ  https://ikhedut.gujarat.gov.in/
વ્હોટસ પર માહિતી  અહિયાં ક્લિક કરો

Ikhedut Yojana : અનુસુચિત જાતિ માટે

  • યુનિટ કોસ્ટ :- રૂ. ૨.૦૦ લાખ
  • અનુ જાતિના ખેડૂત ને ખર્ચના ૫૦% કે રૂ. ૧,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને ૭૫ % કે રૂ.૧,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.
  • ISO/BIS/ISI/સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરેલ સાધનો જે તે કંપનીનાં ઓથોરાઇઝ્ડ ડીલર મારફત અથવા imported સાધનો ખરીદવાના રહેશે.

Ikhedut Yojana : જરૂરી ડોક્યુંમેન્ટ 

  1.  જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  2.   સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  3.   જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  4.  આધારકાર્ડ ની નકલ
  5.  બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  6. વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
  7. સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
  8. FPO/FPC, સહકારી મંડળીના કિસ્સામાં રજીસ્ટ્રેશન હેતુ, પ્રવૃતિઓ, બંધારણ, સભ્યો વિગેરેને લગત સાધનિક કાગળો તેમજ ઓડીટેબલ સંસ્થાના છેલ્લા એક વર્ષના ઓડીટ રીપોર્ટ (લાગુ પડતું હોય તો)
ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

Ikhedut Yojana : સુચનાઓ

૧. તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.

૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

IKHEDUT YOJANA 2024
IKHEDUT YOJANA 2024

૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.

૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

IKHEDUT YOJANA 2024
IKHEDUT YOJANA 2024

૧. “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.

૨. અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો.

૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.

૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.

૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.

નવા અરજદારો માટેની સીધી લિંક : અહિયાં ક્લિક કરો

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *