WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

KENDRIYA VIDYALAYA ADMISSION 2024

KENDRIYA VIDYALAYA ADMISSION 2024

KENDRIYA VIDYALAYA ADMISSION 2024 :- 

KENDRIYA VIDYALAYA ADMISSION 2024 :- કેન્દ્રીય વિદ્યાલય સંગાથ (કેવીએસ) માટે એડમિશન ચાલુ થવા જઈ રહ્યા છે, આ કેવીએસને સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ પરીક્ષા સીબીએસસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી) દ્વારા લેવામાં આવે છે.

આ એક સેન્ટ્રલ સ્કૂલ ઓર્ગેનાઈઝેશન છે જે સેન્ટ્રલ સ્કૂલ ગવર્મેન્ટ નો એક વિભાગ છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ભારત સરકાર દ્વારા સંચાલિત છે. KVS ની બધી સ્કૂલ સીબીએસસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ના નીચે આવે છે. હાલમાં ભારતમાં kvs ના 1248 સ્કુલ છે તેમજ  3 સ્કૂલ ભારતની બહાર એટલે કે મોસ્કો,તહેરાન અને કાઠમંડુ માં પણ છે.

KENDRIYA VIDYALAYA ADMISSION 2024
KENDRIYA VIDYALAYA ADMISSION 2024

એડમીશન માટે અરજી પ્રક્રિયા ક્યારે શરુ થશે ? 

  • ધોરણ 1 માટે :- પહેલા ધોરણમા એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન 27 માર્ચ 2024 થી શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ 26 જૂન 2024 રાખવામાં આવી છે.
  • ધોરણ 2 થી 10 માટે :- બીજા ધોરણથી દસમા ધોરણ સુધી રજીસ્ટ્રેશન ની તારીખ 3 એપ્રિલ 2024 રાખવામાં આવી છે, છેલ્લી તારીખ 26 જૂન રાખવામાં આવી છે.
  • ઓફિસિયલ વેબસાઈટ પર કેવીએસ ના 11 માં ધોરણ માટે ઓનલાઇન અરજી કરવા માટેની તારીખ હજી નક્કી કરવામાં આવી નથી.
  • જે પણ વિદ્યાર્થી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન લેવા માંગે છે તે https://kvsonlineadmission.kvs.gov.in/ ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને બધી જ લાયકાત નોટિફિકેશનમાં જોઈને એડમિશન લઈ શકે છે.

એડમીશન માટે ઉંમર મર્યાદા :- 

  • કેન્દ્રીય વિદ્યાલય માટે પહેલા ધોરણ માં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષ હોવી જોઈએ.

એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ :-

  • જન્મનું પ્રમાણપત્ર
  • જાતિનો દાખલો
  • વિકલાંગ પ્રમાણપત્ર (જો હોય તો)
  • નિવૃત્તિ પ્રમાણપત્ર (સંરક્ષણ કર્મચારીઓ માટે)
  • રહેઠાણનો
  • સેવા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • ટ્રાન્સફર પ્રમાણપત્ર (2 અથવા તેથી વધારામાં પ્રવેશ માટે, વિદ્યાર્થીઓએ છેલ્લી શાળા દ્વારા આપેલ કરેલ જાહેરાત પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે.)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

એડમિશન માટેની અરજી કઈ રીતે કરવી ? 

  • તમારા વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અખબારોમાં ધોરણ 1 માટે ઓનલાઈન નોંધણી અંગે જાહેરાત પ્રકાશિત કરવામાં આવતી હોય છે. SC, ST, OBC-NCL અને Divyang (RTE એક્ટ 2009 હેઠળ) શ્રેણીઓ માટે અનામતનો પણ ઉલ્લેખ હોય છે.
KENDRIYA VIDYALAYA ADMISSION 2024
KENDRIYA VIDYALAYA ADMISSION 2024

આ પણ વાંચો :- ગાય સહાય યોજના 2024

રજીસ્ટ્રેશન પ્રક્રિયા જાણો :-

ધોરણ 1 માટે :-

  • સંબંધિત KV સ્કૂલ ના આચાર્ય રજીસ્ટ્રેશન ફોર્મ આપવા માટે જવાબદાર હોય છે, આ ફોર્મ મફતમાં ઉપલબ્ધ હોય છે.
  • ઓનલાઈન પ્રવેશ પોર્ટલ ખુલે ત્યારે નોંધણી પ્રક્રિયા શરૂ થાય છે.
  • માતાપિતાએ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો (સ્વ-પ્રમાણિત) ઑનલાઈન સબમિટ કરવાના રહેશે.

ધોરણ 11માં ક્યારે પ્રવેશ શરૂ થશે ?

  • ધોરણ 10 ના પરિણામ જાહેર થયા પછી તરત જ નોંધણી શરૂ થાય છે.
  • CBSE ધોરણ 10 ના પરિણામના 20 દિવસમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
  • admission-related issues આવે તતો બાકીના બાળકો માટે, 30 દિવસમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે, ડેપ્યુટી કમિશનરની મંજૂરી સાથે.

મળતા અનામત વિશે :- 

  • 25% reserved under the Right To Education Act,
  • SC માટે 15%,
  • ST માટે 7.5%
  • OBC (Non-Creamy Layer) માટે 27%
  • differently-abled applicants માટે 3%

કોન્ટેક્ટ માહિતી :- 

  • Address:  Kendriya Vidyalaya Sangathan 18, Institutional Area, Shaheed Jeet Singh Marg, New Delhi – 110016 (India)
  • Phone Number: +91-11-26858570
  • Email ID: commissioner-kvs@gov.in

મહત્વની લિંક :- 

ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *