WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

LIC Aadhaar Shila Scheme 2024

LIC Aadhaar Shila Scheme 2024

LIC Aadhaar Shila Scheme 2024

LIC Aadhaar Shila Scheme 2024 :- મિત્રો, અત્યારે મહિલાઓને સશક્ત બનાવવા અને આર્થિક રીતે મજબુત બનાવવા માટે માટે સરકાર અવનવા પ્રયત્નો કરી રહી છે જેનાથી સ્ત્રીઓ પુરુષોની સમકક્ષ પહોચી શકે.

LIC (Life Insurance Corporation) મહિલાઓ માટે લઈને આવ્યું છે ‘LIC Aadhaar Shila Scheme 2024′ જેમાં મહિલા પોતાના મેળે રોકાણ કરી શકે છે અને યોજનાની સમયમર્યાદા પૂર્ણ થતા 11 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે.

આ યોજનાની સંપૂર્ણ માહિતી અમારા આ બ્લોગ પોસ્ટમાં આવી છે. જો મિત્રો, તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો.

LIC Aadhaar Shila Scheme 2024
LIC Aadhaar Shila Scheme 2024

શું છે LIC આધારશિલા યોજના ?  

  • LIC આધાર શિલા યોજના નોન-લિંક્ડ, વ્યક્તિગત જીવન વીમા યોજના છે. આ સ્કીમમાં માત્ર મહિલાઓ જ રોકાણ કરી શકે છે. આ પોલિસીની પાકતી મુદત પર, રોકાણકારને એક નિશ્ચિત રકમ મળે છે. બીજી તરફ જો પોલિસીધારક પોલિસી પૂર્ણ થયા પહેલા મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં પરિવારને આર્થિક સહાય મળે છે.

LIC આધારશિલા યોજનામાં કોણ રોકાણ કરી શકે ?  

  • LIC આધારશિલા યોજના માં માત્ર આધાર કાર્ડ ધરાવતી મહિલાઓ જ રોકાણ કરી શકે છે. આમાં રોકાણ કરવા માટે મહિલાની ઉંમર 8 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમે આ પોલિસી 10 વર્ષ થી 20 વર્ષ માટે ખરીદી શકો છો. પરિપક્વતા સમયે સ્ત્રીની મહત્તમ ઉંમર 70 વર્ષ હોઈ શકે છે. આ કિસ્સામાં 55 વર્ષની ઉંમરે તમે ફક્ત 15 વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ તમે 2 લાખ રૂપિયાથી લઈને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીની વીમા રકમ મેળવી શકો છો.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના

આ પણ વાંચો :- પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના – મજુરોને મળશે દર મહીને રૂ. 3,000

આ યોજનામાં રૂ. 11 લાખ કઈ રીતે મળશે ? 

  • જો તમે મેચ્યોરિટી સમયે LIC આધાર શિલા પોલિસી દ્વારા 11 લાખ રૂપિયા મેળવવા માંગો છો. તો તમારે દરરોજ 87 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ કિસ્સામાં વાર્ષિક 31,755 રૂપિયાનું પ્રીમિયમ કરવામાં આવશે. આ કિસ્સામાં 10 વર્ષના સમયગાળામાં કુલ જમા રકમ રૂ.3,17,550 હશે. બીજી તરફ, જો તમે 70 વર્ષની ઉંમરે પૈસા ઉપાડો છો તો તમને 11 લાખ રૂપિયાનું ફંડ મળી શકે છે.
ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *