WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના – મજુરોને મળશે દર મહીને રૂ. 3,000

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના – મજુરોને  મળશે દર મહીને રૂ. 3,000

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના – મજુરોને મળશે દર મહીને રૂ. 3,000

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના :- હવેથી દરેક મજૂરો અને નાના દુકાનદારોના ખાતામાં દર મહિને ₹3000 આપવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી નીચેના બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે. 

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના

શું છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના ?

  • પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ યોજનામાં 18 થી 40 વર્ષના વેપારી અને નાના દુકાનદારોને 3.2,7 કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે દર મહિને ૫૫ થી ૨૦૦ રૂપિયા ત્યારબાદ ૨૦ વર્ષ પૂરા થાય ત્યારે તમને 3000 રૂપિયા અહીંની સહાય આપવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા :-

  • તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • તમે સ્વ-રોજગારી ધરાવતા હોવો જોઈએ.
  • તમારી વાર્ષિક આવક ₹1.80 લાખથી ઓછી હોવી જોઈએ.
  • તમારે ભારતીય નાગરિક હોવો જોઈએ.

આ યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝના ફોટા
  • બેંક ખાતાબુક
  • આવકનો પુરાવો

આ પણ વાંચો :- પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું ધરાવતા દરેકને મળશે રૂ. 10,000

આ યોજના માટે કઈ રીતે અરજી કરવી ? 

  • પગલું : 1 પ્રધાનમંત્રી કર્મયોગી માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટની https://pmkmy.gov.in મુલાકાત લો.
  • પગલું : 2અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભરો.
  • પગલું : 3 આવશ્યક દસ્તાવેજોની નકલો સાથે જોડો.
  • પગલું : 4 અરજી ફોર્મ અને દસ્તાવેજોને નજીકના જન સેવા કેન્દ્રમાં સબમિટ કરો.
ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *