WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ? ચેક કરો – New Trick 2024

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ? ચેક કરો – New Trick 2024

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ? ચેક કરો – New Trick 2024 

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ? મિત્રો, અત્યારે ટેકનોલોજીનો સમય છે. આ સમયમાં કોઈપણ જગ્યાયેથી તમે ફ્રોડનો શિકાર બની શકો છો. તમારા નામ પર કોઈ બીજી વ્યક્તિ પણ સીમ કાર્ડ ઉપયોગ કરી શકે છે અને તમારા નામનો ફ્રોડ પણ કરી શકે છે.

મિત્રો, આપણે આ બ્લોગ પોસ્ટમાં તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ? અને કોણ તેનો ઉપયોગ કરી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જો મિત્રો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહિ.

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ?
તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ?

શા માટે જાણવું જરૂરી છે ? 

  • તમે તમારી ID પરથી એક જ સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અને તમને તે નથી ખબર કે શું આપણી ID પર આ એક જ સીમકાર્ડ એક્ટીવ છે ? ના, મિત્રો એવું શક્ય નથી. કોઈ બીજી વ્યક્તિ પણ તમારી ID નો ઉપયોગ કરીને તમારા નામનું સીમકાર્ડ બનાવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
  • જો વ્યક્તિ ગેરકાયદેસર પ્રવુતિમાં પણ તમારા નામના સીમકાર્ડનો ઉપયોગ કરી શકે છે. તો આવા સંજોગોમાં તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. તેથી કરીને તમારા નામ પર કેટલા સીમકાર્ડ છે તે જાણવું જરૂરી છે.
તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં ચેક કરો ઓનલાઈન
તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં ચેક કરો ઓનલાઈન

આ પણ વાંચો :- તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં ચેક કરો ઓનલાઈન – 2024 New Trick

તમારી એક ID પર કેટલા સીમકાર્ડ લઇ શકાય ? 

  •  તમારી એક ID પર આજીવન 9 સીમકાર્ડ લઇ શકો છો.
  •  કેટલાક રાજ્યોમાં મહત્તમ 6 સિમ આપવામાં આવે છે જેમાં આસામ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે.

તમે કઈ રીતે ઓનલાઈન ચેક કરી શકો છો ? 

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
  • અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદથી લોગ-ઇન કરો.
  • હવે એ બધા નંબરોની વિગતો આવશે, જે તમારા ID પરથી ચાલી રહ્યા છે.
  • જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમને ખબર નથી, તો તમે તેની જાણ કરી શકો છો.
  • આ માટે નંબર પસંદ કરો અને ‘This is not my number’.
  • હવે ઉપરના બોક્સમાં IDમાં લખેલું નામ લખો.
  • હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ તમને ટિકિટ ID સંદર્ભ નંબર પણ આપવામાં આવશે.

તમારા નામનું સીમકાર્ડ ચેક કરો અહિથી :- Click Here 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *