WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ખારેકની ખેતી માટેની સહાય યોજના 2024

ખારેકની ખેતી માટેની સહાય યોજના 2024

ખારેકની ખેતી માટેની સહાય યોજના

ખારેકની ખેતી માટેની સહાય યોજના :- ઘણાબધા ખેડૂતો ખારેકની ખેતી કરતા હોય છે અને ઘણાબધા ખેડૂતો ખારેકની ખેતી કરવાનું વિચારી રહ્યા છે. જો તમે પણ ખારેકની ખેતી કરવાનું વિચારી રહ્યા છો તે તમને સરકાર રૂપિયા 1,50,000 સુધીની સહાય પૂરી પાડે છે. આ યોજના સબંધિત સંપૂર્ણ માહિતી નીચે અમારા બ્લોગ પોસ્ટમાં આપવામાં આવી છે.

ખારેકની ખેતી માટેની સહાય યોજના
ખારેકની ખેતી માટેની સહાય યોજના

યોજના વિશે :-  

  • ગુજરાતમાં તાજેતરના સમયમાં ખેડૂતો ખારેકની ખેતી તરફ વળ્યા છે. આ માટે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂત કેજે ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી કરે છે તેમને સહાય આપવાનો છે.

યોજના માટેની પાત્રતા :- 

  • ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ તથા GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.
  • આ ઉપરાંત ખારેક માટે ટીસ્યુકલ્ચર રોપાનું પુરતુ ઉત્પાદન ન હોઇ આયાત કરવામાં આવનાર રોપ ઉપર રોપદીઠ મહત્તમ રૂ. 1250/- ની મર્યાદામાં સહાય.

યોજના હેઠળ મળતા લાભો :- 

  • પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય યુનિટ કોસ્ટ- રૂ. 4,37,500/હે. (પ્રતિ રોપ- રૂ. 3500/-)
  • સહાય:- ખર્ચના 50 % મુજબ મહત્તમ રૂ. 2,18,750 /હે. ની મર્યાદામાં સહાય.
  • ખેતી ખર્ચ માટે સહાય
  • યુનિટ કોસ્ટ-રૂ. 40,000/હે. સહાય- ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 20,000૦/- પ્રતિ હેક્ટરની મર્યાદમાં સહાય મળશે.
  • જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60% સહાય તેમજ બીજા વર્ષે જો 75 % રોપા જીવંત હોય તો જ બાકીના 40૦% સહાય મળવાપાત્ર રહેશે.
  • ખાતા દીઠ ઓછામાં ઓછા 0.20 હે. તથા મહત્તમ 2 હેક્ટરની મર્યાદામા આજીવન એક જ વાર લાભ મળવાપાત્ર રહેશે.
ખારેકની ખેતી માટેની સહાય યોજના
ખારેકની ખેતી માટેની સહાય યોજના

આ પણ વાંચો :- કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024

યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • પ્રથમ Google ખોલીને “ikhedut portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ફળ પાકોના વાવેતર પર ક્લિક કરવું.
  • હવે ફળ પાકોના વાવેતરમાં “ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય” પર ક્લિક કરો.
  • જેમાં ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

 

પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના  પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના
ટ્રેક્ટર સહાય યોજના  પ્રધાનમંત્રી હોમલોન સબસીડી વ્યાજ યોજના 
ગુજરાત તાર ફેન્સિંગ યોજના  SBI RD Scheme 
કિસાન માનધન યોજના  AICTE ફ્રી લેપટોપ યોજના 
LIC Aadhaar Shila Scheme  ગાય સહાય યોજના 
સાયકલ સહાય યોજના  પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના
વૃદ્ધ પેન્શન યોજના મુદ્રા લોન યોજના 
રેલ કૌશલ વિકાસ યોજના  શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 
ગુજરાત ટુ-વ્હીલર યોજના  પોસ્ટ ઓફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ
મફત પ્લોટ યોજના  રોજગાર સંગમ યોજના 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *