WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું ધરાવતા દરેકને મળશે રૂ. 10,000

પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું ધરાવતા દરેકને મળશે રૂ. 10,000

પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું ધરાવતા દરેકને મળશે રૂ. 10,000

પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું ધરાવતા દરેકને મળશે રૂ. 10,000  :- હોળી આવતા જ સારા સમાચાર આવ્યા છે. હવે જનધન ખાતું ધરાવતા દરેક ઉમેદવારોને રૂ. 10,000 મળશે. કોને આ રૂ. 10,૦૦૦૦ મળશે અને કેવી રીતે મળશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના
પ્રધાનમંત્રી જન ધન યોજના

પ્રધાનમંત્રી જન ધન યોજના શું છે ? 

  • પ્રધાનમંત્રી જન-ધન યોજના (PMJDY) એ નાણાકીય સેવાઓની ઍક્સેસ સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સમાવેશ માટેનું રાષ્ટ્રીય મિશન છે, એટલે કે, મૂળભૂત બચત અને થાપણ ખાતાઓ, રેમિટન્સ, ક્રેડિટ, વીમો, પેન્શન પરવડે તેવી રીતે. સ્કીમ હેઠળ, બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતું કોઈપણ બેંક શાખા અથવા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ (બેંક મિત્ર) આઉટલેટમાં ખોલી શકાય છે, જેમની પાસે અન્ય કોઈ ખાતું નથી.

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ખાતું ધરાવતા ઉમેદવારોને મળતા લાભો :- 

  • શૂન્ય બેલેન્સ પર ખાતું ખોલી શકાય છે.
  • રૂપે ડેબિટ કાર્ડ મળશે.
  • લાખો રૂપિયાનું અકસ્માત વીમા કવર મળશે.
  • જીવન વીમા કવર મળશે.
  • પેન્શન યોજનાનો લાભ મળશે.

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ખાતું ખોલાવવા માટેની લાયકાત :- 

  • 10 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક ખાતું ખોલી શકે છે.
  • કોઈપણ બેંક શાખા અથવા બેંક મિત્ર આઉટલેટમાં ખાતું ખોલી શકાય છે.
  • ફોર્મ ભરવાનું રહેશે અને નામ, મોબાઈલ નંબર, સરનામું જેવી માહિતી આપવી રહેશે.

આ પણ વાંચો :- વૃદ્ધ પેન્શન યોજના : Vrudhdh Pension yojana 2024, Best scheme for older

ધ્યાનમાં લેવાની બાબતો :- 

મિત્રો, તમે નીચેના માપદંડો પૂર્ણ કર્યા હશે તો જ તમને રૂ. 10,000 મળશે. 

  • ખાતું ઓછામાં ઓછા 6 મહિના જૂનું હોવું જોઈએ.
  • ખાતામાં નિયમિત રીતે ટ્રાન્ઝેક્શન થવું જોઈએ.
  • તમારે KYC પૂર્ણ કરેલું હોવું જોઈએ.

જન ધન ખાતાનું ફોર્મ ડાઉનલોડ :- 

ડાઉનલોડ કરવા માટે :- Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *