WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Best course after standard 10th or 12th

Best course after standard 10th or 12th

Best course after standard 10th or 12th 

Best course after standard 10th or 12th :- આ વર્ષ ની ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે હજારો વિધાર્થી મિત્રો ને આગળ શું અભ્યાસ કરવો એના માટે મનમાં બહુ જ મુંજવણ હશે. વિધાર્થી મિત્રો હવે આગળ ના અભ્યાસ ને લઈને મુજવણ માં રહેવાનું નથી ચાલો હવે આપડે વિગતવાર ચર્ચા કરીએ કે ધોરણ 10 અને 12 પછી ડૉક્ટર,એન્જિનિયર સિવાય આ કોર્ષ કરશો તો તો તમારો લાખો માં પગાર હશે.

Best course after standard 10th or 12th

ધોરણ 10 પછીના કોર્ષ :- 

  1. આર્ટસ :- જો તમારે સરકારી આધારીકારી બનવાની ઈચ્છા છે તો તમે આર્ટસ માં અભ્યાસ કરી સકો છો. પ્રથમ તમારે ધોરણ 12 પાસ કરી કોલેજ નો અભ્યાસ કરવાનો રહેશે.
  2. કોમર્સ :- જો તમારે અકાઉન્ટ,બેકિંગ અથવા ફાઈનાન્સમાં કેરિયર બનાવવું હોય તો તમે ધોરણ 12 માં કોમર્સમાં અભ્યાસ કરી સકો છો અથવા તમારે CA બાવું હોય તો પણ કોમર્સ કરી શકો છો.
  3. સાયન્સ :- ડોકરર ,એન્જિનિયર , ફાર્મસિસ્ટ અથવા ટેક્નોલોજીસ્ટ બનવા માટે ધોરણ 12 સાઇન્સ ના કોર્ષ માં અભ્યાસ કરી સકો છો.

ગ્રુપ A :- જો તમને ગણિત વિષયમાં વધુ રસ છે તો તમે ડૉક્ટર અથવા ફાર્મસિસ્ટ અથવા લેબ ટેક્નિશિયન નો કોર્ષ કરી સકો છો.

ગ્રુપ A ના મુખ્ય વિષયો :

  • ગણિત
  • ભૌતિકશાસ્ત્ર
  • રસાયણશાસ્ત્ર

ગ્રુપ B :- જો તમને વિજ્ઞાનમાં વધુ રસ છે તો તમે જીવવિજ્ઞાન સાથે સાયન્સમાં ગ્રુપ B રાખી શકો છો.

ગ્રુપ B ના મખ્ય વિષયો :-

  • બાયોલોજી
  • ભૌતિકશાસ્ત્ર
  • રસાયણશાસ્ત્ર

4. ડિપ્લોમા :- 

ધોરણ 10 પછી ના ડિપ્લોમા કોર્ષ :-

  • મેકેનિકલ એન્જિનિયરિંગ
  • ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ
  • સિવિલ એન્જિનિયરિંગ
  • કમ્પ્યુટર એન્જિનિયરિંગ
  • ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ
  • ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ
  • માહિતી ટેકનોલોજી
  • ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર
  • હોટેલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
  • ડિપ્લોમા ઇન નર્સિંગ
  • ફાર્મસીમાં ડિપ્લોમા
  • ફેશન ડિઝાઇનમાં ડિપ્લોમા
  • ડિપ્લોમા ગ્રાફિક ડિઝાઇનમાં
  • ડિપ્લોમા ઇન્ટીરિયર ડિઝાઇનમાં
  • ડિપ્લોમા કૃષિમાં
  • ડિપ્લોમા ઇવેન્ટ મેનેજમેન્ટમાં

5. સર્ટિફિકેટ કોર્ષ :- 

  • ડેટા એન્ટ્રી કોર્ષ
  • ગ્રાફિક ડિઝાઇન
  • ડિજિટલ માર્કેટિંગ
  • વેબ ડિઝાઇન
  • કમ્પ્યુટર એપ્લિકેશન્સ
  • હોટેલ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ
  • મોબાઇલ રિપેરિંગ
  • ફોટોગ્રાફી
  • સુંદરતા કોર્ષ
  • પ્રાથમિક સારવાર અને CPR

ધોરણ 10 પછી મેડિકલ ક્ષેત્ર ના વિવિધ કોર્ષ :-

  • ડિપ્લોમા ઇન નર્સિંગ (GNM અથવા ANM):
  • ફાર્મસીમાં ડિપ્લોમા (ડી.ફાર્મ):
  • ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી (DMLT)
  • રેડિયોલોજી ટેકનોલોજીમાં ડિપ્લોમા
  • ડિપ્લોમા ઇન ફિઝિયોથેરાપી (ડીપીટી)
  • ડિપ્લોમા ઇન ઓપ્થેલ્મિક ટેકનોલોજી
  • ડિપ્લોમા ઇન હેલ્થ ઇન્સ્પેક્ટર
AICTE Free Laptop Yojana 2024
AICTE Free Laptop Yojana 2024

આ પણ વાંચો :- AICTE Free Laptop Yojana 2024 – મફતમાં લેપટોપ મળે છે

ધોરણ 12 પછીના કોર્ષ :- 

  • વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 12 પાસ કરી લીધું હોય અને હવે તમે આગળના કેરિયર વિશે વિચારી રહ્યા છો કે હું કઈ ફિલ્ડ  અભ્યાસ કરું જેથી  કેરિયર સારું બને તો મિત્રો અત્યારના આ સમયના કેટલાક અભ્યાસ ક્રમો  છે જે માં તમે તમારો કેરિયર બનાવી શકો છો તમે ધોરણ 10 અને ધોરણ 12 સુધીનો પ્રાથમિક અભ્યાસ કરી લીધો છે હવે તમે નોકરીના શોધમાં છો તો તમે નીચે આપેલા કોર્સ કરી શકો છો સાથે સાથે કોષની સાથે તમે કોલેજમાં અભ્યાસ પણ કરી શકો છો.
  • જો તમે અમુક સર્ટિફિકેટ કોર્સ કરી ટૂંક સમયમાં નોકરીની સાથે સાથે સારો કેરિયર પણ બનાવી શકો છો આમ તો ધોરણ 12 પછી કેરિયર માટે વિવિધ ઓપ્શન હોય છે જેમકે 12 આર્ટસ પછી  સરકારી નોકરી નો ઓપ્શન  હોય છે. કોમર્સ પછી એકાઉન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટર અથવા બેન્કિંગ વિભાગ માં કેરિયર. સાયન્સ પછી ડોક્ટર ,એન્જિનિયર અથવા ફાર્માસિસ્ટ વગેરે બની  શકો છો પરંતુ આપણે અહીં એવા કોષની વાત કરવાના છે જેમાં તમે ઓછી ફી માં અને અત્યારના હાઈ ડિમાન્ડ કોર્સ કરી શકો છો.
  • અત્યારના સમયમાં નીચે આપેલા કોર્સ એ હાઇ  ડિમાન્ડમાં છે કેમકે અત્યારે ડિજિટલ યુગમાં આ ડિજિટલ કોર્સ છે જે કોર્સ કરી તમે સારો પગાર અથવા તમે પોતાનો  વ્યવસાય પણ બનાવી શકો છો.
  1. વેબ ડેવલોપર
  2. ડિજિટલ માર્કેટિંગ
  3. ડેટા સાયન્સ અને એનાલિટિક્સ
  4. સાયબર સુરક્ષા
  5. ક્લાઉડ કમ્પ્યુટિંગ
  6. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ
  7. Renewable Energy and Sustainability
  8. બિઝનેસ એનાલિટિક્સ
  9. UX/UI ડિઝાઇન
ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *