WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Mudra Loan Yojana – Gujarat 2024

Mudra Loan Yojana – Gujarat 2024

Mudra Loan Yojana – Gujarat 2024 :-

Mudra Loan Yojana :- મિત્રો, અત્યારના સમયમાં દરેક નાનો-મોટો વ્યક્તિ પોતાનો ખુદનો નવો ધંધો શરુ કરવાનું વિચારી રહ્યો હોય છે. જેના માટે તેમને અમુક નાણાકીય સહાયની જરૂરિયાત પડે છે.

સરકાર પર દેશના યુવાનો આગળ વધે તેના માટે સતત પ્રયત્ન કરી રહી છે અને અવારનવાર નવી નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.

નવો ધંધો શરુ કરનાર વ્યક્તિને સરકાર Mudra Loan Yojana અંતર્ગત રૂ. 50 લાખ સુધીની લોન આપે છે.

મિત્રો, તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો તો આ યોજનની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે અને તમને આ બ્લોગ પોસ્ટ પસંદ આવે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો.

Mudra Loan Yojana
Mudra Loan Yojana

શું છે Mudra Loan Yojana ? 

  • મુદ્રા લોન એ નાના ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ભારત સરકારની યોજના છે. આ યોજના હેઠળ, ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન મેળવી શકાય છે.

લોન કઈ રીતે મળશે ? 

મુદ્રા લોન નીચેના ત્રણ પ્રકારે મળશે.

  • શિશુ લોન: ₹50,000 સુધીની લોન
  • કિશોર લોન: ₹50,000 થી ₹5 લાખ સુધીની લોન
  • તરુણ લોન: ₹5 લાખ થી ₹10 લાખ સુધીની લોન

મુદ્રા લોન યોજના માટે કઈ રીતે અરજી કરવી ? 

  • તમારા વ્યવસાયની યોજના બનાવો.
  • બેંકમાં ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરો.
  • જરૂરી દસ્તાવેજો સાથે જોડો.

યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

  1. લોન અરજી ફોર્મ
  2. પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  3. આધાર કાર્ડ
  4. વ્યવસાયનું સરનામું અને ઓળખનો પુરાવો
  5. છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  6. સરનામું પ્રમાણપત્ર
  7. જાતિ વગેરેને લગતા જરૂરી દસ્તાવેજો (જો લાગુ હોય તો)

આ પણ વાંચો :- Solar Panel Business Plan 2024 – કમાઓ મહીને લાખો રૂપિયા

આ યોજના માટેની જરૂરી આવશ્યકતા :-

  • ભારતના નાગરિક હોવા જોઈએ.
  • 18 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઈએ.
  • નાના અથવા મધ્યમ કદના ઉદ્યોગ (SME) ના માલિક હોવા જોઈએ
  • યોજના માટે નિર્ધારિત પાત્રતા માપદંડને પૂર્ણ કરે છે.

મહત્વની લિંક :- 

  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 
  • ઓફીસીઅલ વેબસાઈટ માટે :- Click Here 
  • આવી જ માહિતી માટે જોડાઓ અમારી સાથે :- Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *