WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Namo Shree Yojna 2024 : BEST Scheme For Gujarati Women

Namo Shree Yojna 2024 : BEST Scheme For Gujarati Women

Namo Shree Yojna 2024 : નમો શ્રી યોજના, સગર્ભાઓને મળશે પ્રસુતિ દીઠ  12000 રૂપિયા, 7.5 લાખ  માતાઓને લાભ

મિત્રો, રાજ્ય સરકારે માતા મૃત્યુદર ઘટાડવા તાજેતરમાં હાઈ રિસ્ક પ્રેગનન્ટ શ્રેણીમાં આવતી સગર્ભાઓ માટે 12 હજાર રૂપિયા પ્રોત્સાહક રકમ આપવા નિર્ણય કર્યો હતો અને શનિવાર 16 માર્ચે વધુ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં જે સગર્ભાની કૌટુંબિક વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી હશે તેને પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિ દીઠ 12 હજાર રૂપિયા ચૂકવવા સરકારે નિર્ણય કર્યો છે. પહેલી એપ્રિલથી તેનો અમલ શરૂ થશે. Namo Shree Yojna 2024 માટે 750 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારી અથવા ખાનગી કોઈપણ હોસ્પિટલમાં સગર્ભા દાખલ થઈ પ્રસૂતિ કરાવે તો જ યોજનાનો લાભ મળી શકશે.

Namo Shree Yojna 2024
Namo Shree Yojna 2024

આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું કે 2 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણામંત્રીએ વર્ષ 2024- 25નું બજેટ રજૂ કર્યું હતું તેમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. 16 માર્ચ 2024ના રોજ તેનો સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 2 વર્ષે આશરે 13 લાખ મહિલા નાળકોને જન્મ આપે છે તે પૈકી નાશરે 7.5 લાખ મહિલાઓ એવી  જેમની કૌટુંબિક વાર્ષિક આવક લાખ કરતાં ઓછી છે.

રાજ્યની હત્તમ બહેનો સુધી આ Namo Shree Yojna 2024 લાભ મળે તે પ્રકાર યોજના ઘડવામાં આવી છે. આ રકમ ચાર તબક્કામાં લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થશે. યોજનામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન કરવામાં આવશે.

યોજનાનું નામ Namo Shree Yojna 2024
જાહેરાત કર્તા ગુજરાત સરકાર
લાભાન્વિત રાજ્યની સગર્ભા અને ધાત્રી બહેનો
મળવાપાત્ર લાભ 12000 રૂપિયા/પ્રસુતિ
આવેદનની રીત COMING SOON
અધિકારીક વેબસાઈટ એપ્રિલ 2024 થી
અમારા સુધી જોડાવા CLICK HERE 

સગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક માટે પોષણયુક્ત આહાર જરૂરી છે અને માતા-બાળક મૃત્યુદર પણ ઘટાડવાનો છે તે હેતુથી રાજ્ય સરકારે કસ્તૂરબા પોષણ સહાય શệ યોજના અમલમાં મૂકેલી છે. આ અને યોજના હેઠળ માતાને 6 હજારની અનુ સહાય મળી રહી છે. આ ઉપરાંત  ‘પ્રધાનમંત્રી માતૃવંદના’ યોજના  અંતર્ગત પ્રથમ સગર્ભા વખતે  હજાર અને દ્વિતીય સગર્ભા વખતે દ્વારા પુત્રીનો જન્મ થાય તો 6 6 હજારની હજા અનુસ સહાય આપવા યોજના અમલમાં છે.

 

Namo Shree Yojna 2024 લાભ

  • સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમો શ્રી યોજના ની જાહેરાત કરેલી છે.
  • સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમો શ્રી યોજના ની જાહેરાત કરેલી છે.
  • આ યોજનાના કારણે નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે.
  • તેની સાથે સાથે ગર્ભવતી બહેનોની ડીલેવરી સમયે થતા મૃત્યુદરમાં પણ ચોક્કસપણે ઘટાડો જોવા મળશે.
  • આ યોજનાના કારણે ગર્ભવતી બહેનો તેમજ નવજાત શિશુનું સ્વાસ્થ્ય વધુ સુરક્ષિત થશે.

Namo Shree Yojna 2024 લાભ લેવાની પાત્રતા  

  • આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવા પાત્ર થશે.
  • આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલા જ લાભ મેળવી શકશે.
  • અરજદાર મહિલા એસસી, એસટી, NFSA, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની લાભાર્થી હોવી જરૂરી છે.
  • આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.

કઈ કેટેગરીની બહેનોને મળશે Namo Shree Yojna 2024 લાભ

છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ દિવ્યાંગ છે, બીપીએલ રેશનકાર્ડધારક મહિલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાર્ડધારક મહિલા લાભાર્થીઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, મહિલા ખેડૂતો જે કિશાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી છે, મનરેગા જોબકાર્ડ ધરાવતી મહિલાઓ, જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક  8 લાખ કરતાં ઓછી છે, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ કરી A WHs/ASHAs, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈ પણ અન્ય શ્રેણી, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રેશનકાર્ડ ધરાવતી સગર્ભા લાભાર્થીઓને લાભ મળવા પાત્ર રહેશે. આમ 90 ટકાથી વધુ મહિલાઓને લાભ મળે તે રીતે યોજના ઘડી છે. મહીલ શિક્ષ

હપ્તો તબક્કો પ્રથમ પ્રસુતિ  દ્વિતીય પ્રસુતિ (દીકરી) દ્વિતીય પ્રસુતિ (દીકરો)
1 સગર્ભાવસ્થાની નોંધણી કર્યેથી 2000 2000 2000
2 સગર્ભાવસ્થાના 6 માસ પૂર્ણ થયે 2000 3000 3000
3 સંસ્થાકીય પ્રસુતિ થયેથી 3000 0 6000
4 બાળકનું સંપૂર્ણ રસીકરણ 0 1000 1000
5 PMMVYથી મળવાપાત્ર સહાય 3000 2000 60000
નોંધણીથી 6 માસમાં રસીકરણ કર્યેથી સંસ્થાકીય પ્રસુતિ વખતે
સહાય  12000  12000  12000 

Namo Shree Yojna 2024 લાભ લેવાની પાત્રતા જરૂરી ડોક્યુમેન્ટસ :- 

  • જાતિનું પ્રમાણપત્ર
  • સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
  • માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  • અરજદાર નો મોબાઇલ નંબર
  • અરજદાર નો ફોટો
  • અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ

Namo Shree Yojna 2024 લાભ લેવાની પાત્રતાહેલ્પલાઇન નંબર :- 

  • 079-232-57942

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે :- 

Click Here

ઘરે બેઠા LPG Gas E-KYC કરો 2024 ની તમામ સરકારી યોજનાઓ
SBI આપશે 1 લાખ સુધીની પર્સનલ લોન ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024
નમો ડ્રોન દીદી યોજના સિક્યોરિટી ગાર્ડ ભરતી
મધ્યાહન ભોજન યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના
ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000 રોકો 10 હજાર અને મેળવો 10 લાખ
તમારું ગામ, તાલુકો કે જિલ્લાઓનો નકશો ડાઉનલોડ કરો સુકન્યા સમૃદ્ધિ યોજના
નમો ટેબ્લેટ યોજના 2024 પીએમ ઉજ્જવલા યોજના
રોજગાર સંગમ યોજના મફત પ્લોટ યોજના ફોર્મ
પ્રથમ મતદાર યાદી 2024 જાહેર RTE ફ્રી પ્રવેશ જાહેરાત
Police Bharti 2024 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

FAQs

આ યોજનાનું પૂરું નામ શું છે ? 

Namo Shree Yojna 2024 નમો શ્રી યોજના

આ યોજનાનો લાભ કોણે મળશે ? 

રાજ્યની સગર્ભા અને ધાત્રી બહેનો

આ યોજનામાં કુલ લાભ કેટલો મળવા પાત્ર છે ? 

પ્રસુતિ દીઠ 12000 રૂપિયા

આ યોજનામાં ક્યારથી અમલમાં આવશે  ?

એપ્રિલ 2024 થી

આવી યોજનાનોની માહિતી ક્યાંથી  મળશે ?

વ્હોટસ એપ્પ ગ્રુપમાં જોડાવા : અહિયાં ક્લિક કરો

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *