WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Gujarat GRD Recruitment 2024

Gujarat GRD Recruitment 2024

ગુજરાતમાં ગ્રામ રક્ષક દળની 324+ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની તમામ માહિતી નીચે આપવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

વિભાગ ગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટ ગ્રામ રક્ષક દળ
અરજી માધ્યમ ઓફલાઇન
અરજી છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://police.gujarat.gov.in/

પોસ્ટનું નામ :-

GRD -ગ્રામ રક્ષક દળ

ખાલી જગ્યા :- 

પુરુષ :- 224

મહિલાની :-  100

કુલ :- 324

મહત્વની તારીખ:- 

નોટિફિકેશન :- 08 ફેબ્રુઆરી 2024

ફોર્મ ભરવાના શરુ :- 08 ફેબ્રુઆરી 2024

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 12 ફેબ્રુઆરી 2024

પગારધોરણ :- 

નિયમોઅનુસાર અંદાજે દરરોજ રૂપિયા 300 થી 400 રૂપિયા વેતન ચુકવવામાં આવશે.

અરજી ફી :-

તમામ કેટેગરીના પુરુષ તથા સ્ત્રી ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી તમે વિના મુલ્યે જ અરજી ફોર્મ જમા કરાવી શકો છો.

શેક્ષણિક લાયકાત :-

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 03 પાસ છે. શારીરિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વયમર્યાદા :-

વયમર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ :- 

  • વિગતો ભરેલું અરજી ફોર્મ
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા :- 

ઉમેદવારની આ ભરતીમાં પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. વિભાગ દ્વારા ઇન્ટરવ્યૂ /લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાને આધારે પણ ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તમે રાજકોટ ગ્રામ્યના પોલીસ સ્ટેશન ખાતે ફોર્મ જમા કરાવી શકો છો.

મહત્વની લિંક :- 

ઓફિશીયલ વેબસાઈટ માટે Click Here
જાહેરાત માટે Click Here
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે Click Here

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *