WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

હાલમાં ચાલતી સરકારી ભરતીઓ – 7000+ પોસ્ટ

હાલમાં ચાલતી સરકારી ભરતીઓ – 7000+ પોસ્ટ

હાલમાં ચાલતી સરકારી ભરતીઓ – 7000+ પોસ્ટ

હાલમાં ચાલતી સરકારી ભરતીઓ :- મિત્રો, તમે કંઈક ને કંઈક સરકારી નોકરીની શોધમાં હશો જ. અમે તમારા માટે લઈને આવ્યા છીએ હાલમાં ચાલી રહેલી ભરતીની સંપૂર્ણ માહિતી એક જ બ્લોગ પોસ્ટના માધ્યમથી.

હાલમાં ચાલતી સરકારી ભરતીઓ નીચે અલગ અલગ જગ્યા માટેની વિવિધ લાયકાતો અને જગ્યા દર્શાવવામાં આવી છે. 

મિત્રો, તમે હાલમાં ચાલતી સરકારી ભરતીઓ માટે અરજી કરવા ઈચ્છો છો તો તેના વિશે વધુ માહિતી મેળવીને ઓનલાઈન અરજી કરી શકો છો.

હાલમાં ચાલતી સરકારી ભરતીઓ
હાલમાં ચાલતી સરકારી ભરતીઓ
હાલમાં ચાલતી સરકારી ભરતીઓ
હાલમાં ચાલતી સરકારી ભરતીઓ

UPSC ભરતી 2024 :- 

  • પોસ્ટનું નામ :- પર્સનલ આસિસ્ટન્ટ
  • કુલ જગ્યાઓ :- 323
  • શૈક્ષણિક લાયકાત :- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સીટીમાંથી કે તેની સમક્ષ સ્નાતકની ડીગ્રી
  • પગારધોરણ :- રૂપિયા 56,000 થી લઇ 1,32,000 સુધી
  • વયમર્યાદા :- ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 27 માર્ચ 2024
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here 

RPF ભરતી 2024 :- 

  • પોસ્ટનું નામ :- કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેકટર
  • કુલ જગ્યાઓ :- કોન્સ્ટેબલ (4208) અને સબ-ઇન્સ્પેકટર (452)
  • શૈક્ષણિક લાયકાત :- કોન્સ્ટેબલ (માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ) અને સબ-ઇન્સ્પેકટર (માન્ય સંસ્થામાંથી સ્નાતક)
  • પગારધોરણ :- કોન્સ્ટેબલ (રૂપિયા 21,700) અને સબ-ઇન્સ્પેકટર (રૂપિયા 35,400)
  • વયમર્યાદા :- કોન્સ્ટેબલ (18 થી 28 વર્ષ) અને સબ-ઇન્સ્પેકટર (20 થી 28 વર્ષ)
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 14 મે 2024
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here
હાલમાં ચાલતી સરકારી ભરતીઓ
હાલમાં ચાલતી સરકારી ભરતીઓ

પદ્મ કુંવરબા હોસ્પિટલ – રાજકોટમાં નર્સિંગમાં ભરતી :- 

  • પોસ્ટનું નામ :- SNCU સ્ટાફ નર્સ
  • કુલ જગ્યાઓ :- 04
  • શૈક્ષણિક લાયકાત :- ગુજરાત નસીંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત R.N.& R.M. (GNM) નર્સીગ કોર્ષ કરેલ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી.(નસીંગ)ની બેચલર ડીગ્રી તથા ગુજરાત નર્સીગ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
  • પગારધોરણ :- રૂ 13000/- પ્રતિમાસ
  • વયમર્યાદા :- 40 વર્ષથી નીચેની
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 10 માર્ચ 2024
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here

સિક્યોરિટી ગાર્ડ ભરતી – 2024 :-

  • પોસ્ટનું નામ :- સિક્યોરિટી ગાર્ડ
  • કુલ જગ્યાઓ :- 2500+
  • શૈક્ષણિક લાયકાત :-ધોરણ-10 પાસ
  • પગારધોરણ :- ખુબ જ સારું 
  • વયમર્યાદા :-ઓછામાં ઓછી 21 વર્ષ તથા વધુમાં વધુ 36 વર્ષ
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15 એપ્રિલ 2024
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here

ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી :-

  • પોસ્ટનું નામ :-જનરલ ડ્યુટી (GD)/ટેકનીકલ/ક્લાર્ક/સ્ટોર કિપર ટેકનીકલ/ટ્રેડસમેન
  • શૈક્ષણિક લાયકાત :- પોસ્ટ પ્રમાણે અલગ અલગ 
  • પગારધોરણ :-30,000/- થી 40,000 
  • વયમર્યાદા :- વર્ષ 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 22 માર્ચ 2024
  • ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *