WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

તમારું ગુજરાત પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા

તમારું ગુજરાત પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા

મિત્રો, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યક્તિઓના પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. જે કોઈપણ વ્યક્તિની મિલકત વિશે સંપૂર્ણ માહિતી આપે છે અને તે બતાવે છે કે આ મિલકત ક્યાં વ્યક્તિની નામે છે. મિત્રો તમે આ કાર્ડ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો. આ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. તો એક વખત જરૂરથી વાંચી લો.

Gujarat E- Property Card Download
મિત્રો, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યક્તિઓના પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. જે કોઈપણ વ્યક્તિની મિલકત વિશે સંપૂર્ણ માહિતી આપે છે અને તે બતાવે છે કે આ મિલકત ક્યાં વ્યક્તિની નામે છે. મિત્રો તમે આ કાર્ડ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો. આ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. તો એક વખત જરૂરથી વાંચી લો.

શું છે પ્રોપર્ટી કાર્ડ ?

પ્રોપર્ટી કાર્ડ એટલે મકાન, જમીન અથવા કોઈપણ પ્રકારની મિલકતની માહિતી ધરાવતો એક દસ્તાવેજ. આ દસ્તાવેજ મિલકતના માલિકી, કદ, સ્થાન, વેરા અને મહત્વપૂર્ણ વિગતો દર્શાવે છે.

પ્રોપર્ટી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું ?

  • ઓફિશીયલ વેબસાઈટ https://e-milkat.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  • “ડિજિટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડ નકલ” પર ક્લિક કરો.

ગુજરાત પ્રોપર્ટી કાર્ડ કઈ રીતે જનરેટ કરવું ?

  • તમારું નામ અને મોબાઈલ નંબર
  • સિટી સર્વે નંબર અને શીટ નંબર
  • મિલકતનો કબજો
  • ચૂકવણી માટે રૂ. 10/-

ગુજરાત પ્રોપર્ટી કાર્ડ માટેના મહત્વના દસ્તાવેજો :-

  • સર્વે નંબર,
  • નોંધ નંબર,
  • માલિકનું નામ,
  • સર્વે નંબર સંબંધિત માહિતી,
  • સર્વેક્ષણનો મહિનો-વર્ષ,
  • એન્ટ્રી લિસ્ટ
  • જરૂરી માહિતી દાખલ કરો.
  • ચુકવણી માટે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરો.

તમારી પ્રોપર્ટી કાર્ડની અરજી ટ્રેક કરવા માટે શું કરવું ?

  • તમે તમારી એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને પ્રોપર્ટી કાર્ડની અરજી ટ્રેક કરી શકો છો.

Post Office Monthly Income Scheme 2024

પ્રોપર્ટી કાર્ડ ક્યાંથી મળશે ?

  • તમે નજીકના e-ધરા સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો .
  • સેવા કેન્દ્રના કર્મચારી તમને અરજી ફોર્મ ભરવામાં મદદ કરશે.
  • ચુકવણી કરો અને તમારી અરજી સબમિટ કરો.
  • તમને ડિજિટલ પ્રોપર્ટી કાર્ડની પ્રિન્ટ આપવામાં આવશે.

શું છે પ્રોપર્ટી કાર્ડના ઉપયોગો ? 

  • ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ માન્ય દસ્તાવેજ છે.
  • તમે ડિજિટલ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ મિલકતના વ્યવહારો માટે કરી શકો છો.

મહત્વની બાબતો :- 

e-મિલકત પોર્ટલની મુલાકાત લો: e-મિલકત: https://e-milkat.gujarat.gov.in/તમારી પાસે સિટી સર્વે નંબર અને શીટ નંબર ન હોય તો, તમે તેને AnyROR: https://anyror.gujarat.gov.in/ પોર્ટલ દ્વારા મેળવી શકો છો.ચુકવણી કરતી વખતે કોઈ ભૂલ કરવાનું ટાળો.તમારી અરજીની સ્થિતિનો નિયમિતપણે ટ્રેક રાખો.

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *