WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

GSSSB CCE Call Later Download 2024

GSSSB CCE Call Later Download 2024

GSSSB CCE Call Later Download 2024

GSSSB CCE Call Later Download 2024 :- મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળએ 5554 જગ્યાઓ માટેની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. આ પરીક્ષાના કોલલેટર થોડાક દિવસમાં  ડાઉનલોડ થવાના શરુ થશે. જો મિત્રો, તમે પણ આ પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

GSSSB CCE Call Later Download 2024
GSSSB CCE Call Later Download 2024

આ પરીક્ષાની તારીખ શું છે ? 

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા એપ્રિલ 2024માં શરુ કરવામાં આવશે.
  • આ પરીક્ષા 08 એપ્રિલ સુધી ચાલશે.

કેટલા વિધાર્થીઓ પરીક્ષા આપશે ? 

  • આ ભરતીમાં 5554 પદો માટે કુલ 32,000 વિધાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષાના ગુણ અને સમય :- 

આ ભરતી માટેની પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે. 

  • પ્રિલિમિનરી પરીક્ષા
  • મેઈન્સ પરીક્ષા
  • પ્રિલિમિનરી પરીક્ષા 100 માર્ક્સની રહેશે અને 0.25 માર્ક નેગેટીવ રહેશે.

ઇન્ડિયન આર્મી (અગ્નિવીર) – જામનગર ભરતી 2024 Indian Army (Agniveer) Recruitment 2024

કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરવા ? 

  • આ પરીક્ષા માટેના કોલલેટર 21 માર્ચથી શરુ થશે.

જરૂરી લિંક :- 

  • જાહેરાત માટે :- Click Here 
  • પરીક્ષાના અભ્યાસક્રમ માટે :- Click Here 
  • કોલ લેટર ડાઉનલોડ કરો :- Click Here 

 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *