WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Voter ID Card 2024 : Best way to Change your Photo in Voter id 2024

Voter ID Card 2024 : Best way to Change your Photo in Voter id 2024

ચુંટણી કાર્ડમાં ફોટો કઈ રીતે બદલવો ?

Voter ID Card 2024 : નમસ્કાર મિત્રો, તમે ગમે તેટલા સુંદર હોવ પણ સરકારી ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ અને અન્ય ફોટો આઈડી માં ફોટો સારો આવતો નથી અને ઘણા ડોક્યુંમેન્ટમાં તો ઓળખાતો પણ નથી. આજના સમયમાં ઘણી જગ્યાએ આપણે ઓનલાઈન પણ ડોક્યુમેન્ટ મોકલવાના હોય છે ત્યારે ફોટો સારો ન હોવાથી જ્યાં મોકલીએ છીએ ત્યાં પ્રિન્ટ માં તો સાવ દેખાતો જ નથી.

અમે  તમારા આ પ્રશ્નનું સોલ્યુશન લઈને આવ્યા છીએ આ લેખમાં આપણે જાણીશું કે કેવી રીતે આપણે ચુંટણીકાર્ડમાં ફોટો બદલી શકાય જો તમને આ લેખ ગમે તો તમારા સ્નેહીજનો સુધી શેર કરી શકો છો. શેર કરવાની લિંક માટે CLICK HERE પર ક્લિક કરો.

ચુંટણી કાર્ડ શું છે ?

Voter ID Card 2024 : ચૂંટણી કાર્ડ એ એક ખૂબ જ અગત્યનુ ફોટો આઈડી પ્રૂફ ડોક્યુમેન્ટ છે.

  • ભારતમાં ચૂંટણી પંચ દ્વારા જ્યારે કોઈપણ યુવાન કે યુવતી 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે તેમને ચૂંટણી કાર્ડ પ્રદાન કરે છે.
  • આ ચૂંટણી કાર્ડમાં આપણો ફોટો કેપ્ચર કરવાનો થતો હોય છે.
  • અમુક સમયે વીતી ગયા બાદ દરેક વ્યક્તિને ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ વગેરે જેવા ગવર્મેન્ટ ડોક્યુમેન્ટમાં જે તે સમયે પાડવામાં આવેલ ફોટા ઘસાઈ  જાય છે અને ઓળખાઈ એવા રહેતા  નથી. અહીં આપણે જાણીશું કે ચૂંટણી કાર્ડમાં ન ગમતા ફોટાને કેવી રીતે ચેન્જ કરી શકાય. તમારા મોબાઇલ કે કમ્પ્યુટર વડે તમારા ચુંટણીકાર્ડ માં ના ફોટા ને કેવી રીતે બદલવો તેની સંપૂર્ણ પ્રોસેસ આજે આપણે જાણવાના છીએ.

આ પણ વાંચો : 💥તમારા ગામની મતદાર યાદી ચેક કરો💥  

કઈ રીતે ચુંટણી કાર્ડમાં ફોટો બદલવો ?

  • વર્ષ 2020 થી સરકારશ્રી દ્વારા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે eEpic નામની ઓફિસિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવેલી છે.
  • આ વેબસાઈટ મારફતે તમે કલર કોપી ચૂંટણી કાર્ડ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી શકો છો
  • સાથે સાથે ચૂંટણી કાર્ડમાં કોઈપણ જાતનો ફેરફાર કરવો હોય અને ફોટાને બદલવો હોય તો તે પણ તમે કરી શકો છો.
  • ઘણા લોકોને પોતાના ચૂંટણી કાર્ડ નો ફોટો અપડેટ કરવાની ઈચ્છા હોય છે પરંતુ ઓનલાઇન નો પ્રોસેસ ખ્યાલ ન હોવાથી અપડેટ કરાવી શકતા નથી.
  • પરંતુ અહીં તમારા ચૂંટણી કાર્ડ ના ફોટા ને કેવી રીતે બદલવો તેની સંપૂર્ણ રીત નીચે મુજબ છે ધ્યાનથી વાંચો અને તમારા ચૂંટણી કાર્ડ ના ફોટા ને બદલો.

ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ

ફોટો બદલવાની 2 રીતો મુખ્ય છે : જેની માહિતી નીચે મુજબ છે.

  1.   ઓનલાઈન પ્રોસેસ 

  • સૌ પ્રથમ Voter ID Card 2024 માટે  તેની ઓફીસીયલ વેબસાઇટ પર જાવું જેના માટે અહી ક્લિક કરી શકો છો :  Voter ID Card 2024

    Voter ID Card 2024
    Voter ID Card
  • તમારી સામે આ પ્રકારનું ઈન્ટરફેસ ખુલશે
  • જેમાં તમારે રજીસ્ટ્રેશન કરી અને પાસવર્ડ અને આઈડી બનાવી લેવા.
  • જેમાં તમારે મોબાઈલ/ઈમેલ નાખીને પાસવર્ડ સેટ કરી લેવો.
Voter ID Card 2024
Voter ID Card 2024
  • Voter ID Card 2024 આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન થવું
  • લોગીન થતાં હોમ પેજ ખુલશે જેમાં પર્સનલ ડિટેલ્સમાં કરેક્શનનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો
  • હવે ફોર્મ નંબર 8 નો વિકલ્પ પસંદ કરો અને ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો જેમાં રાજ્ય વિધાનસભા નું નામ જિલ્લાનું નામ વગેરે વિગતો સબમીટ કરો
  • ત્યારબાદ તમારે વિવિધ વિગતો જેમાં તમારું નામ સિરીયલ નંબર ઓળખ કાર્ડ નંબર વગેરે વિગત દાખલ કરો.
  • હવે નીચે સ્ક્રોલ ડાઉન કરો અને તમને કેટલાક સુધારા વિકલ્પો જોવા મળશે, જેમાં તમે ફોટો અપડેટ કરવા ઈચ્છતા હો તો ફોટો ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ બ્લાઉઝ પર ક્લિક કરો અહીં તમે તમારો નવો ફોટો પસંદ કરી અપલોડ કરી શકો છો.
  • ફોટો અપલોડ થઈ ગયા બાદ વિવિધ વિગતો જેમાં મોબાઈલ નંબર ઇમેલ આઇડી સ્થળ વગેરે વિગતો દાખલ કરવાનું સૂચવશે.
  • તમામ વિગતો ભરાઈ ગયા બાદ કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • અરજી ફોર્મસ સબમિટ થઈ ગયા બાદ રેફરન્સ આઈડી નંબર જનરેટ થશે તેને સાચવીને નોંધો.
  • આ રેફરન્સ નંબરની મદદથી તમે તમારા અરજી નું સ્ટેટસ તપાસી શકો છો એપ્લિકેશન ઓનલાઇન સબમેટ કર્યા બાદ તમારા મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી પર મેસેજ આવશે. તમે 30 દિવસ બાદ અથવા જ્યારે આગામી ચૂંટણી હોય ત્યારે Voter ID Card 2024માં અપડેટ થયેલ ફોટો જોઈ શકશો.

નમો ટેબ્લેટ યોજના 2024 : Namo Tablet Yojana 2024

2. ઓફલાઈન પ્રોસેસ Voter ID Card 2024

  • ચૂંટણી કાર્ડ નો ફોટો અપડેટ કરવા માટે તમે ઓફલાઈન પ્રોસેસ પણ કરી શકો છો.
  • આ માટે તમારે તમારા વિસ્તારના બીએલઓ પાસે જવાનું રહેશે.
  • ખાસ કરીને જ્યારે મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ચાલતો હોય ત્યારે ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન તમારા વિસ્તારના ચૂંટણી બુથ લેવલ ઓફિસર બીએલઓને મળીને ત્યાં તમારું ચૂંટણી કાર્ડ ની વિગતો અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો આપવાથી ફોર્મ નંબર 8 ભરી મતદાન યાદીમાં ફોટો અપડેટ કરાવી શકાય છે.

અગત્યની લિંક

       ચુંટણીકાર્ડ માં ફોટો બદલવાની ઓફીસીઅલ વેબસાઇટ  CLICK HERE
વોટરલીસ્ટ ડાઉનલોડ કરવાની વેબ્સાઈટ  CLICK HERE
હોમપેજ પર જવા માટે  CLICK HERE
અમારા WHATS APP  ગ્રુપમાં જોઈન્ટ થવા  CLICK HERE
અમારા TELEGRAM ગ્રુપમાં જોઈન્ટ થવા  CLICK HERE
આભાર 

 

FAQs : Voter ID Card 2024

પ્રશ્ન  જવાબ 
શું ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ ઓનલાઈન  કરી શકાય છે ? હા
શું ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ મોબાઈલ માંથી કરી શકાય છે ? હા
શું ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ ઓફલાઈન  કરી શકાય છે ? હા
ઓફલાઈન ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ કોણ કરે છે ? તમારા વિસ્તારના બી.એલ.ઓ
ઓનલાઈન પ્રોસેસ માટેની ઓફીસીઅલ વેબસાઈટ Click Here 
આભાર 

મિત્રો આ પ્રકારનાં લેખ અમે સતત તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ આશા રાખીએ કે આ લેખ તમને ખુબ પસંદ પડ્યો હશે.

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *