WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ તારીખ 2024

GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ તારીખ 2024

GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ તારીખ 2024

GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ તારીખ 2024 :- વર્ષ 2024માં ઘણાબધા વિધાર્થીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી. હાલ આ પરીક્ષા સમયસર સફળ રીતે પૂર્ણ થયેલ છે. તમામ વિધાર્થીઓ અત્યારે પરિણામની રાહ જોઈ રહ્યા છે. આ વિધાર્થીઓની મુંજવણ દુર થાય તેના માટે બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની અંદાજીત તારીખ જાહેર કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી નીચે છે.

GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ તારીખ 2024
GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ તારીખ 2024

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંદાજીત પરિણામ તારીખ :- 

  • જે વિધાર્થી મિત્રો ધોરણ 12નું પરીણામ ની રાહ જોઈને બેઠા છે તેઓ મે મહિનાના પ્રથમ અઠ્વાડિયામાં વિજ્ઞાન પ્રવાહ, ત્યારબાદ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ ઓનલાઈન જોઈ શકશે. પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વિધાર્થી કઈ રીતે પાસ થશે ?

  • જે મિત્રો બોર્ડની પરીક્ષા આપી છે તેમને પાસીંગ માર્ક ૩૩% રહેશે જેમાં કુલ 100 માંથી મેળવેલ ગુણ આધારીત વિધાર્થીઓને ગ્રેડિંગ સિસ્ટમ આધારીત તેમનું પરિણામ મળશે. વધુંમા રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એક વોટસએપ નંબર પણ જાહેર થશે જેની મદદથી તમે તમારા વોટસ્એપ્માં તમારો શીટ નંબરના આધારે તમારુ પરિણામ મેળવી શકશો.
GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ તારીખ 2024
GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ તારીખ 2024

Read More :- Best course after standard 10th or 12th

GSEB HSC Result Grade System

Grade Marks Grade Point
A1 91-100 10
B2 81-90 9
B1 71-80 8
B2 61-70 7
C1 51-60 6
C2 41-50 5
D 33-40 4

પરિણામ કઈ રીતે તપાસવું ? 

વિધાર્થીમિત્રો, તમારે ધોરણ 12નું પરિણામ તપાસવા નીચેના પગલાને અનુસરવા પડશે. 

  • સૌ પ્રથમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સાઈટ www.gseb.org પર જાઓ
  • હવે તમને હોમપેજ પર ધોરણ 12 નુ પરિણામ ની લિંક પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે જેમા તમારો સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો
  • ત્યારબાદ બાજુના બોક્સમાં તમારો રોલ નંબર અથવા બેઠક નંબર દાખલ કરો.
  • ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે GSEB 12th Result 2024 તમારી સ્ક્રીન પર દેખાશે.

અગત્યની નોંધ :- 

  • મિત્રો, ધોરણ 10 અથવા ધોરણ 12નું પરિણામ જયારે પણ જાહેર થશે એટલે તરત તેની અપડેટ અમારી આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવશે.
  • તમે સૌથી પહેલા તમારું રીઝલ્ટ આ બ્લોગ પોસ્ટના માધ્યમથી જોઈ શકો છો.
  • ધોરણ 10 અને 12 ને લગતી નવી નવી માહિતી ઝડપથી મેળવવા માટે અમારા આ પેજને અવશ્ય ફોલ્લો કરજો.

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *