WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Digilocker WhatsApp Service 2024

Digilocker WhatsApp Service 2024

Digilocker WhatsApp Service 2024 

Digilocker WhatsApp Service 2024 :- મિત્રો, હાલના સમયમાં તમારા અનેક ડોક્યુમેન્ટની અલગ અલગ જગ્યાએ જરૂર પડતી હોય છે જેના કારણે તમે તમારા બધા ડોક્યુમેન્ટ્સ વાળી ફાઈલ સાથે લઈને ફરો છો.  હવે તમારે આ વજનવાળી ફાઈલ સાથે લઈને ફરવાની જરૂર નથી કારણે કે સરકારે તાજેતરમાં માં જ એક ઓફીસીઅલ એપ્લિકેશન લોન્ચ કરી છે જે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ સેફ રીતે સાચવશે અને તમને WhatsApp દ્વારા ડાઉનલોડ કરવાની સુવિધા આપશે.

આ એપ્લિકેશન વિશેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

Digilocker WhatsApp Service 2024
Digilocker WhatsApp Service 2024

આ એપ્લિકેશનનું નામ શું છે ? 

  • DigiLocker

DigiLocker એપ્લિકેશન વિશે :- 

  • DigiLocker ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્રો અને શૈક્ષણિક માર્કશીટ સહિત વિવિધ દસ્તાવેજોના ડિજિટલ સંસ્કરણોને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. તે લેગસી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવા માટે દરેક ખાતામાં 1 GB સ્ટોરેજ સ્પેસ પણ પ્રદાન કરે છે. ડિજીલોકરનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓ પાસે આધાર નંબર હોવો જરૂરી છે.

DigiLocker એપ્લિકેશનનો WhatApp Number :- 

  • સરકારે DigiLocker એપ્લિકેશનની સુવિધાઓ WhatsApp પર મેળવવા માટે +91 9013151515 નંબર લોન્ચ કર્યો છે. જે ફક્ત WhasApp સુવિધા માટે જ ઉપલબ્ધ છે. આ નંબર પર ચેટ કરીને તમે DigiLocker ની સુવિધા મેળવી શકો છો અને તમારા અનેક ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. 
Digilocker WhatsApp Service 2024
Digilocker WhatsApp Service 2024

આ પણ વાંચો :- તમારા નામની ડીજીટલ સિગ્નેચર બનાવો – 2024 New Trick

WhatsApp સુવિધાથી ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ થશે ?

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ડ્રાઈવીંગ લાયસન્સ
  • ધોરણ 10 ની માર્કશીટ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
  • વીમા પોલીસી – ટુ વ્હીલર
  • વીમા પોલીસી – ફોર વ્હીલર
  • વાહન સબંધિત તમામ ડોક્યુમેન્ટ (જો તમે એડ કરેલ હોય તો)

ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની રીત :- 

1. સૌ પ્રથમ તમારે તમારા ફોનમા +919013151515 આ નંબર સેવ કરવાનો છે.

2. ત્યારબાદ whatsapp મા જઈ આ નંબર ની chat ઓપન કરો.

3. ત્યારબાદ આ નંબર પર hi લખી મેસેજ કરો.

4. ત્યારબાદ સામે એક Greeting મેસેજ મળશે જેમા 2 અલગ અલગ ઓપ્શન હશે. 1. co-win services અને 2. Digilocker Services.

5. જેમા તમારે બીજો ઓપ્શન Digilocker Services સીલેકટ કરી સામે રીપ્લાય આપવાનો છે.

6. સામે તમને એક મેસેજ મળશે જેમા Do you have Digilocker account? એવુ પુછશે. જેમા yes ઓપ્શન reply આપવાનો છે.

7. ત્યારબાદ સામે એક મેસેજ મળશે જેમાં તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવા માટે કહેશે.

8. તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવાનો છે.

9. ત્યારબાદ તમારા આધાર સાથે રજીસ્ટર્ડ થયેલા મોબાઈલ નબર પર એક T5P મેસેજ દ્વારા આવશે. જે તમારે Reply આપવાનો છે.

10. ત્યારબાદ તમે આધાર કાર્ડમા એડ કરેલા તમામ ડોકયુમેન્ટનુ લીસ્ટ આવી જશે. જેમ કે, આધાર કાર્ડ,પાન કાર્ડ,લાયસન્સ, વાહનના ડોકયુમેન્ટ વગેરે.

11. આ પૈકી તમે કયુ ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માંગો છો તેનો માત્ર ક્રમ Reply આપવાનો છે. જેમ કે આધાર કાર્ડમા આ લીસ્ટ મા 3 નંબર પર હોય તો 3 લખી Reply કરો. 12. ત્યારબાદ થોડી સેકન્ડમા તમારુ આ ડોકયુમેન્ટ Pdf સ્વરુપમા આવી જશે.

13. જેમા નીચે Digilocker Varified નો સીમ્બોલ હશે.

14. એટલે કે તમારુ આ ડોકયુમેન્ટ કયાય પણ માન્ય રહેશે.

Digilocker Application Download :- Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *