WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

NABARD Pashupalan Loan Yojna

NABARD Pashupalan Loan Yojna

મિત્રો, NABARD (National Bank For Agriculture And Rural Development) દ્વારા તાજેતરમાં ‘પશુપાલન લોન યોજના’ બહાર પાડવામાં આવી છે. જેમાં તમામ  ડેરીનો વ્યવસાય શરુ કરવા માંગતા પશુપાલકોને રૂ. 50,000 થી રૂ. 12 લાખ સુધીની લોન મળી શકે છે. જો મિત્રો, તમે આ લોન મેળવવા માંગતા હોય તો આ માહિતી સંપૂર્ણ વાંચો અને એક વખત જરૂરથી ઓફિશીયલ નોટિફિકેશન વાંચી લેવી.

NABARD પશુપાલન લોન યોજના
મિત્રો, NABARD (National Bank For Agriculture And Rural Development) દ્વારા તાજેતરમાં ‘પશુપાલન લોન યોજના’ બહાર પાડવામાં આવી છે. જેમાં તમામ  ડેરીનો વ્યવસાય શરુ કરવા માંગતા પશુપાલકોને રૂ. 50,000 થી રૂ. 12 લાખ સુધીની લોન મળી શકે છે. જો મિત્રો, તમે આ લોન મેળવવા માંગતા હોય તો આ માહિતી સંપૂર્ણ વાંચો અને એક વખત જરૂરથી ઓફિશીયલ નોટિફિકેશન વાંચી લેવી.

તબેલા માટે સાધન લોન સહાય :- 

  • જે પશુપાલક તબેલો બનાવવા માંગે છે અને તે પશુપાલક સંપૂર્ણ સ્વખર્ચે તબેલો ઉભો કરી શકતો નથી તો તેને સરકાર દ્વારા રૂ. 20 લાખની લોન આપવામાં આવે છે તેને 25% સબસીડી આપવામાં આવે છે એટલે કે રૂ. 3.30 લાખ સુધી સબસીડી આપવામાં આવે છે.

પશુપાલન લોનના પ્રકાર :- 

  1. પશુપાલકને પશુપાલન જેવા કે ગાય ભેંસ બકરી વગેરે પશુ ખરીદવા માટે લોન આપવામાં આવે છે.
  2. પશુપાલકને ડેરીમાં દૂધ ભરાવવા માટે લોન આપવામાં આવશે અને તબેલો બનાવવા માટે જરૂરી સાધનોની સહાય આપવામાં આવે છે.

પશુપાલન લોન વ્યાજ દર કેટલો હશે :-

  • NABARD દ્વારા આ લોન માટે વાર્ષિક 9% ના દરે લોન આપવામાં આવે છે.
  • લોનની અવધી 10 વર્ષની રહેશે.

નાબાર્ડ ડેરી ખોલવા લોન સબસીડી :-

  • નાબાર્ડ બેંક દ્વારા જે સહાય આપવામાં આવે છે પશુપાલન માટે સબસીડી 3.50 લાખ સુધીની આપવામાં આવશે અને શ્રી જાતિ અને જાતિ ના નાગરિકોને સાડા ચાર લાખ સુધી ડેરી લોન આપવામાં આવશે નાબાર્ડ પશુપાલક બેન્ક યોજના દ્વારા અરજી કરી શકે છે અને લાભાર્થી 25% ચૂકવવાના રહેશે.

IPL 2024 BIG UPDATE -The schedule of IPL-2024 will be announced in two phases.

નાબાર્ડ ડેરી લોન માટેની જરૂરી લાયકાત :-

  1. લાભાર્થી ભારતના નાગરિક હોવા જોઈએ.
  2. લાભાર્થી ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોવો જોઈએ.
  3. ડેરી ફાર્મિંગ શરૂ કરવા માટે જરૂરી જમીન હોવા જોઈએ.

નાબાર્ડ ડેરી લોન સમયગાળો :-

  • ખેડૂતોને ઓછા વ્યાજ દરે નાણાં અથવા લોન મળે છે.
  • લોનની ચુકવણીનો સમયગાળો 10 વર્ષ સુધીનો છે.
  • લોન માટે સબસિડી પણ આપવામાં આવે છે.

નાબાર્ડ ડેરી ખોલવા લોન ફાર્મ :-

  1. સૌ પ્રથમ તમારે નક્કી કરવાની જરૂર છે કે તમે કયા પ્રકારનું ડેરી ફાર્મ ખોલવા માંગો છો.
  2. જો તમે નાબાર્ડ ડેરી લોન એપ્લાય ઓનલાઈન 2024 હેઠળ ડેરી ફાર્મ શરૂ કરવા માંગો છો, તો આ માટે તમારે જિલ્લાની નાબાર્ડ ઓફિસમાં જવું પડશે.
  3. અને જો તમે નાનું ડેરી ફાર્મ ખોલવા માંગો છો, તો તમે તમારી નજીકની બેંકમાં જઈને માહિતી મેળવી શકો છો.
  4. તમારે સબસિડી ફોર્મ ભરીને બેંકમાં અરજી કરવી પડશે.
  5. જો લોનની રકમ મોટી હોય, તો પ્રોજેક્ટ રિપોર્ટ નાબાર્ડને સબમિટ કરવો જરૂરી છે.

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *