WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Gujarat Municipality Recruitment 2024

Gujarat Municipality Recruitment 2024

મિત્રો, ગુજરાત મ્યુનીસીપાલીટી તરફથી વિવિધ પદો માટે ભારતની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ પદો માટે સીધી ભરતી એટલે કે કોઈપણ પરીક્ષા વગર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો, મિત્રો તમે આ નોકરી મેળવવા માંગતા હોય તો તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. મિત્રો, એકવખત જરૂરથી ઓફિશીયલ નોટિફિકેશન વાંચજો.

Gujarat Municipality Recruitment 2024
મિત્રો, ગુજરાત મ્યુનીસીપાલીટી તરફથી વિવિધ પદો માટે ભારતની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ પદો માટે સીધી ભરતી એટલે કે કોઈપણ પરીક્ષા વગર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો, મિત્રો તમે આ નોકરી મેળવવા માંગતા હોય તો તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે. મિત્રો, એકવખત જરૂરથી ઓફિશીયલ નોટિફિકેશન વાંચજો.

પોસ્ટનું નામ :- 

  • સીટી મેનેજર

શૈક્ષણિક લાયકાત :- 

  • B.E./B.TECH Environment B.E/B.TECH CIVIL/M.E./M.TECH CIVIL

પગારધોરણ :- 

  •  સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 30,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, આ ભરતી 11 માસના કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.

અરજી ફી :-

  • તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

PM Sva Nidhi Yojana – 50,000 rs Loan In Adhar Card

જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા :-

  • આ ભરતી માટે કોઈપણ પરીક્ષા નથી પરંતુ ઈન્ટરવ્યું માટે હાજર રહેવું જરૂરી છે.

ઇન્ટરવ્યૂનીની વિગતો :- 

  • ઇન્ટરવ્યૂની તારીખ :- 28 ફેબ્રુઆરી 2024 બપોરે 12:00 કલાકે
  • ઇન્ટરવ્યુનું સ્થળ :- બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર, જિલ્લો – મહીસાગર

જરૂરી તારીખો :-

  • ભરતીની નોટિફિકેશન :- 20 ફેબ્રુઆરી 2024
  • આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી.
  • નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

જરૂરી લિંક :-

ઓફિશીયલ વેબસાઈટ માટે :- Click Here 
ઓફિશીયલ નોટિફિકેશન માટે :- Click Here 
આવી જ માહિતી મેળવવા માટે અમારા WhatsApp Group જોડાઓ :- Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *