WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

IPL 2024 BIG UPDATE -The schedule of IPL-2024 will be announced in two phases.

IPL 2024 BIG UPDATE -The schedule of IPL-2024 will be announced in two phases.
  • IPL 2024  UPDATE – પ્રથમ શીડ્યુલ પૂર્ણ થતા બીજું શીડ્યુલ જાહેર કરવામાં આવશે.
  • 22 માર્ચથી શરુ થશે
  • સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે.
IPL 2024 UPDATE
IPL 2024 UPDATE
  • IPL 2024 : IPL તેમજ ક્રિકેટ  રસિકો માટે અગત્યના અને  મોટા સમાચાર સામે આવ્યા છે.
  • IPL-2024નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરાશે.
  • લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષનું મોટું નિવેદન સામે આવ્યું છે કે, આ વર્ષે લોકસભા ચૂંટણી પણ યોજાનાર છે
  • જેથી અમે કેટલીક મેચોની તારીખ અગાઉ જાહેર કરશું તો બાકીની મેચોની તારીખ પછી જાહેર કરવામાં આવશે.
  • તમને જણાવી દઈએ કે ગયા વર્ષનું ટાઈટલ ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમેં જીત્યું હતું.
  • IPL ની શરૂઆત 2008 માં થઇ હતી જયારે પ્રથમ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સ છે.

  • લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે જણાવ્યું  છે કે, લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે.
  • તેવી સ્થિતિમાં ટુર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નઈમાં શરૂ થવાની યોજના છે.
  •  ફાઈનલની તારીખ નક્કી કરવામાં આવી નથી.
  • કારણ કે , આ આખી ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે.
  • ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ચેન્નઈ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને તેની ઇવેન્ટની શરૂઆત કરશે.
  • જોકે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે , આ વખતે ફાઈનલ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : ઘેરે બેઠા તમારું પાનકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

  •  IPL પહેલાં જ તમામ દેશોના ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેમના ખેલાડીઓ ફાઈનલ સુધી ટુર્નામેન્ટ રમવા માટે ઉપલબ્ધ રહેશે.
  • આવી સ્થિતિમાં બાકીની ટીમના ખેલાડીઓને પણ સાથે તૈયારી કરવા માટે ઓછો સમય મળશે. જે ટીમ પ્લેઓફમાં નથી પહોંચી શકી તે ટીમના ખેલાડીઓ ચોક્કસપણે 26 મે પહેલા નેશનલ ટીમમાં સામેલ થઈ શકે છે.
  •  IPL પહેલા મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ પણ યોજાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 17 માર્ચે યોજાશે.
  • IPL પણ 5 દિવસ પછી શરૂ થાય તેવી શક્યતાઓ છે.
  • WPLની તમામ મેચ બેંગ્લુરુ અને દિલ્હીના 2 શહેરોમાં યોજાશે, પરંતુ IPLમાં તમામ 10 ટીમની મેચ 10 અલગ-અલગ સ્ટેડિયમમાં યોજાશે.

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *