WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Mahila Sanman yojana 2024

Mahila Sanman yojana 2024
  • શું આપ મહિલા છો તો આ યોજના તમારા માટે છે.

  • હવે મહિલા પણ બનશે લાખોપતિ …

મહિલા સન્માન બચત યોજના
મહિલા સન્માન બચત યોજના 2024

મહિલા સન્માન બચત યોજના શું છે ?

  • પોસ્ટ ઓફીસ દ્વારા સતત યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે.
  • આ યોજના પણ પોસ્ટ ઓફીસ દ્વારા જ બહાર પાડવામાં આવી છે.
  • જેમાં મહિલા સામાન્ય રકમ ભરી અને ઘણું બધા નાણા મેળવી શકે છે.
  • 10 થી 70000 રૂપિયાના રોકાણ સામે મહિલા લખો રૂપિયા મેળવી શકે છે.

કેટલા સમય સુધીની યોજના છે ?  

  •  કોઈપણ મહિલા તેમાં 2 વર્ષ સુધી રોકાણ કરી શકે છે અને તેના બદલામાં તેને જમા થયેલી રકમ પર વ્યાજ સહિત મજબૂત વળતર આપવામાં આવશે.
  • આ યોજના માત્ર મહિલાઓ માટે ચલાવવામાં આવી રહી છે.
  • મહિલાઓ સિવાય કોઈ પુરુષ આમાં રોકાણ કરી શકે નહીં.
  • ધ્યાનમાં રાખો કે આવી યોજના હેઠળ, મહિલાઓ ફક્ત 2 વર્ષ માટે ખાતું ખોલાવી શકે છે, એટલે કે, જે મહિલાઓ પૈસા જમા કરે છે તેમને યોજના હેઠળ 2 વર્ષ પછી જમા રકમ પર અલગ વ્યાજ અને વળતર આપવામાં આવશે.

આ યોજના માં કેટલી રકમ સામે કેટલું વ્યાજ મળે ?

  • રકમ  મળવાનું વ્યાજ ટોટલ મળવાની રકમ
    ₹10000 ₹1602 ₹11602
    ₹20000 ₹3204 ₹23204
    ₹30000 ₹4807 ₹34807
    ₹40000 ₹6409 ₹46409
    ₹50000 ₹8011 ₹58011
    ₹70000 ₹11216 ₹81216

આ યોજના માં કેટલું રોકાણ કરી શકાય અને વ્યાજનો દર શું રહે ? 

  • આ યોજના માં તમે 10000 થી 2 લાખ સુધીનું રોકાણ કરી શકો છો જેમાં વ્યાજનો દર 7.5 % રહે છે.
  • આ રકમ તમે હપ્તામાં અથવા એક સાથે પણ ભરી શકો છો.

આં યોજનામાં લાભ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? 

  • અરજદારનું આધાર કાર્ડ,
  • જન્મ પ્રમાણપત્ર,
  • પાસવર્ડ સાઈઝનો ફોટો,
  • પાન કાર્ડ
  • મતદાર આઈડી કાર્ડ અને માન્ય મોબાઈલ નંબર.

કઈ બેંક મહિલા સન્માન યોજના માં બચત કરી શકાય છે ? 

  • HDFC બેંક
  • એક્સિસ બેંક
  • બેંક ઓફ બરોડા
  • યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
  • પંજાબ નેશનલ બેંક
  • કેનેરા બેંક

ખાતું ખોલવાની પ્રક્રિયા ઓનલાઈન છે કે ઓફલાઈન ? 

આ ખાતું તમે નજીકની પોસ્ટ ઓફીસ અથવા નજીકની બેંક માં જઈને ખોલાવી શકો છો.

યોજનાઓ અને ભરતી માટેના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : CLICK HERE 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *