WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Vadodra Municipal Corporation Recruitment

Vadodra Municipal Corporation Recruitment

વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતીની જાહેરાત થઇ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી અમારા આ લેખમાં તમને જોવા મળશે. મિત્રો, આ તમામ માહિતી વાચ્યા પછી જરૂરથી એક વખત ઓસિશીયલ નોટિફિકેશન વાંચજો.

પોસ્ટ :- 

  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • આરબીએસકે એએનએમ
  • આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટના

કુલ પોસ્ટ :- 

  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – 14
  • આરબીએસકે એએનએમની – 02
  • આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની – 01

વયમર્યાદા :-

  • ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ

શેક્ષણિક લાયકાત :-

  • તમામ પોસ્ટ માટે જુદી જુદી લાયકાત છે તો જરૂરથી ઓફિશીયલ નોટિફિકેશન વાંચો.

પગારધોરણ :- 

  • દરેક પોસ્ટ માટે અલગ અલગ પગારધોરણ છે તો ઓફિશીયલ નોટિફિકેશન વાંચો.
પોસ્ટનું નામ પગારધોરણ
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 13,000 રૂપિયા
આરબીએસકે એએનએમ 12,500 રૂપિયા
આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 13,000 રૂપિયા

અરજી ફી:- 

  •  આ ભારતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો પાસેથી કોઈપણ પ્રકારની અરજી ફી વસુલવામાં આવશે નહિ.

India Post Office Recruitment 2024

જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગીની પ્રક્રિયા :- 

  • VMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ/લેખિત કસોટી દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

મહત્વની તારીખો :-

  • આ ભરતીની નોટિફિકેશન – 13 ફેબ્રુઆરી 2024
  • ભરતીના ફોર્મ ભરાવવાના શરુ થયાની તારીખ –  13 ફેબ્રુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 22 ફેબ્રુઆરી 2024

મહત્વની લિંક :-

ઓફિશીયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અમારા WhatsApp Group માં જોડાવા માટે અહીં ક્લિક કરો

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *