WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 265+ જગ્યાઓ પર નવી ભરતી બહાર પાડી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપવામાં આવી છે. તો પોસ્ટને સંપૂર્ણ વાંચી ત્યારબાદ એક વખત ઓફિશીયલ નોટિફિકેશન જરૂરથી વાંચી લેવું.

કુલ જગ્યાઓ :- 

  • 260 +

પોસ્ટનું નામ :- 

  • હિસાબનીશ / સબ ઓડિટર –  116
  • હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક – 150

શેક્ષણિક લાયકાત :-

  • કોઈપણ ક્ષેત્રે સ્નાતક જરૂરી છે.
  • લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ :-

પોસ્ટનું નામ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પાંચ વર્ષ પછીનો પગાર
પેટા હિસાબનીશ / સબ ઓડિટર 26,000 25,500 થી 81,100 સુધી
હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક 49,600 39,900 થી 1,26,600 સુધી

વયમર્યાદા :-

  • જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ :-

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

Vadodra Municipal Corporation Recruitment

પસંદગી પ્રક્રિયા :-

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રથમ પરીક્ષા એટલે કે પ્રિલીમ તથા મુખ્ય પરીક્ષા એટલે કે મેઈન પરીક્ષા પાસ કરવાની રહેશે.

જરૂરી તારીખો :-

  • ભરતીની નોટિફિકેશન – 15 ફેબ્રુઆરી 2024
  • ભરતીના ફોર્મ – 15 ફેબ્રુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 01 માર્ચ 2024

મહત્વની લિંક :-

ઓફિશીયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
ઓફિશીયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અમારા WhatsApp Group માં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *