WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

PM Sva Nidhi Yojana – Give Aadhaar card and you get 50 thousand rupees without guarantee in this scheme of Modi government

PM Sva Nidhi Yojana – Give Aadhaar card and you get 50 thousand rupees without guarantee in this scheme of Modi government

આધાર કાર્ડ આપો અને 50 હજાર તમારા, મોદી સરકારની આ યોજનામાં વગર ગેરંટીએ મળે છે લોન.

આધાર કાર્ડ આપો અને 50 હજાર તમારા, મોદી સરકારની આ યોજનામાં વગર ગેરંટીએ મળે છે રૂપિયા
આધાર કાર્ડ આપો અને 50 હજાર તમારા, મોદી સરકારની આ યોજનામાં વગર ગેરંટીએ મળે છે રૂપિયા

શું છે PM સ્વનિધિ યોજના ? 

  • આ યોજના સરકાર દ્વારા કોરોના સંકટ સમયે અમલમાં મુકવામાં આવી હતી.
  • આ યોજના અંતરગત કોઈપણ વ્યક્તિ રૂ. 50,000 સુધીની લોન મેળવી શકે છે.
  • લોન મેળવવા માટે ખાલી આધારકાર્ડની જ જરૂર પડે છે.

લોન વિશે :- 

  • કેન્દ્ર સરકાર PM Svanidhi Yojna અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. પણ 50 હજારની લોન લેવા માટે પોતાની ક્રેડિબિલિટી બનાવવી પડે છે. તેથી વ્યક્તિને આ સ્કીમ અંતર્ગત પહેલાં 10 હજારની લોન આપવામાં આવશે. એકવાર એ લોનની ચૂકવણી થઈ જશે એ બાદ બીજી વખત તે ડબલ રૂપિયાની રકમ લોન સ્વરૂપે લઈ જશે.

લોન કઈ રીતે મળશે ? 

  • હાથલારી ચલાવનારા લોકોને આ લોન સરળતાથી મળી શકશે. માની લો કે કોઈ જગ્યાએ વ્યક્તિએ ચાટની દુકાન લગાડવી છે. તે માટે સ્વનિધિ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયાની લોન મળશે. જો તેણે આ લોનની રકમ સમયસર ચૂકવી દીધી છે તો એ વ્યક્તિ બીજીવાર આ સ્કીમ અંતર્ગત 20 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. આ રીતે ત્રીજી વખતમાં તે 50000 રૂપિયાની લોન લેવા માટે યોગ્યતા પ્રાપ્ત કરશે. ખાસ વાત તો એ છે કે આ લોન પર સરકાર સબસિડી પણ આપે છે.

આ પણ તમારા માટે :- ઘેરે બેઠા તમારું પાનકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

ફક્ત આધારકાર્ડની જ જરૂર પડશે :- 

  • આ સ્કીમ અંતર્ગત લોન લેવા માટે કોઈપણ પ્રકારનાં પુરાવાની જરૂર નથી પડતી. અરજી મંજૂર કરવા માટે લોનની રકમ ત્રણ વારમાં તમારા એકાઉન્ટમાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે. લારી ચલાવતાં લોકો માટે કેશ-બેક સહિત ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ સ્કીમનું બજેટ વધાર્યું છે. કોઈપણ સરકારી બેંકમાં માત્ર આધારકાર્ડનાં આધારે આ લોન માટે અરજી કરી શકાય છે.

આવી જ માહિતી મેળવવા માટે અમારા WhatsApp Group માં આજે જ જોડાઓ :- Click Here 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *