WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Mahila Samriddhi Yojana 2024

Mahila Samriddhi Yojana 2024

મહિલા સમૃદ્ધિ યોજના :- 

  • વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્‍યાંક જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્‍યવસાય કરતી મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ યોજના.
  • આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્‍યવસાય કરી શકશે.

કોણ લાભ લઇ શકે છે ?

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.

વિચરતી જાતિ :-

વિમુક્ત જાતિ :- 

યોજના માટે મળવાપાત્ર લાભ :-

  • લોનની મહત્તમ મર્યાદા ₹. ૧,૨૫,૦૦૦/- સુધીની રહેશે.
  • વ્‍યાજનો દર વાર્ષિક ૪ % રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૪૮ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.
  • નિગમમાંથી(ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર) અગાઉ લોન લીધેલ હોય અને ભરપાઈ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે અરજી કરવી નહિ)
  • સીધા-ધિરાણ યોજનામાં કુટુંબદીઠ એક વ્યકિતએ અને એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે.

GSSSB Recruitment 2024

યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ :-

  • આધાર કાર્ડની નકલ.
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર (હોય તો)
  • જાતિ પ્રમાણપત્ર.
  • સરનામાનો પુરાવો.
  • પાસપોર્ટ સાઈઝની ફોટોકોપી.
  • અરજદારની વિગતોનો પુરાવો.
  • બેંક ખાતાની પાસબુક.
  • વ્યવસાયનું સ્થળ.

કઈ વેબસાઈટ પર ફોર્મ ભરવું ? 

https://gbcdconline.gujarat.gov.in/

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે :- Click Here

 

 

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *