WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરો

આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરો

આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરો

મિત્રો, હવેથી તમામ રેશનકાર્ડ ધારકોને પોતાના રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવું ફરજીયાત છે. જો મિત્રો તમારું આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લિંક નહિ હોય તો આગળ ઘણીબધી મુશ્કેલીઓ સર્જાય શકે છે. તો તમે કઈ રીતે તમારું આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લિંક કરી શકશો તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરો
આધાર કાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરો

રેશનકાર્ડ ધારકે e-KYC કરાવવું ફરજીયાત :- 

  • રેશનકાર્ડ ધારક નીચેની જગ્યાએથી ઓફલાઈન e-KYC કરાવી શકે છે.
  1. રેશન દુકાન:
    • તમારી નજીકના રેશન ડુકાન પર જાઓ.
    • રેશન ડુકાનદારને આધાર કાર્ડ અને રાશન કાર્ડની નકલ આપો.
    • ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો જોડાણ કરો.
    • ફોર્મ સબમીટ કરો.
  2. જિલ્લા પુરવઠા કચેરી:
    • તમારા જિલ્લાની પુરવઠા કચેરીમાં જાઓ.
    • સમક્ષ અધિકારીને આધાર કાર્ડ અને રાશન કાર્ડની નકલ આપો.
    • ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો જોડાણ કરો.
    • ફોર્મ સબમીટ કરો.

તમારું પાનકાર્ડ જાતે ઓનલાઈન ડાઉનલોડ કરો

તમે કઈ રીતે e-KYC કરી શકો છો ? 

જાતે e-KYC કરવા નીચેની પ્રક્રિયાને અનુસરો 

  • તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઇટ પર જાઓ.
  • “e-KYC” પર ક્લિક કરો.
  • તમારો આધાર નંબર અને રાશન કાર્ડ નંબર દાખલ કરો.
  • OTP મેળવો અને દાખલ કરો.
  • “Submit” પર ક્લિક કરો.

 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *