WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો  જાહેર

મિત્રો, તાજેતરમાં જ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરેક લાભાર્થીઓને મળે રૂ. 2000 સીધા બેંક ખાતામાં. જો મિત્રો, તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છો અને હજી સુધી તમારો હપ્તો ખાતામાં જમા નથી થયો તો નીચે તમે તમારી અરજીનું સ્ટેટ્સ જાણી શકશો.

PM Svanidhi Yojna 16mo hapto

શું છે PM સ્વનીધી યોજના ?

  • PM સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) એ હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી વિક્રેતાઓને પરવડે તેવી લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી એક વિશેષ સૂક્ષ્મ-ક્રેડિટ સુવિધા છે. એક વર્ષની મુદત માટે રૂ. 10,000 સુધીની કોલેટરલ ફ્રી વર્કિંગ કેપિટલ લોનની સુવિધા આપે છે.

16મો હપ્તો ક્યારે બહાર પડ્યો ?

  • પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બહાર પાડવામાં આવ્ય છે. .

કઈ રીતે જોવું ?

  • યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓના રજીસ્ટર મોબાઈલ નંબર પર 16માં હપ્તાના રૂપિયા જમા થયાના મેસેજ આવવા મંડ્યા છે.
  • જો મિત્રો, તમારે હજુ સુધી આ મેસેજ નથી આવ્યો તો નીચે તમે જાણી શકો છો કે તમારી અરજીનું સ્ટેટ્સ શું છે.

શું મિત્રો તમે પણ ઈ-શ્રમ કાર્ડ ધરાવો છો તો તમને મળશે રૂ. 5000

હપ્તો કઈ રીતે ચેક કરવો ?

  • સૌપ્રથમ  https://pmkisan.gov.in/ વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ જમણી બાજુ ખૂણામાં નીચે Know Your Status પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર અને OTP દાખલ કરીને લોગિન કરો.
  • “હપ્તા ઇતિહાસ” વિકલ્પ પર ક્લિક કરો.
  • તમને તમામ હપ્તાઓની ચુકવણીની સ્થિતિ અને તારીખો દેખાશે.

તમારી અરજીની સંપૂર્ણ માહિતી મેળવો :- Click Here

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *