WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ગુજરાતની નવી મતદાર યાદી 2024

ગુજરાતની નવી મતદાર યાદી 2024

ગુજરાતની નવી મતદાર યાદી 2024

ગુજરાતની નવી મતદાર યાદી 2024 :- ભારતીય ચૂંટણી પંચે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારોને લગતો વિશેષ સમરી રિવીઝન 2024 રિપોર્ટ જાહેર કરવામા આવ્યો છે. નવી મતદાર યાદિ જાહેર કરતા ઈલેકશન કમીશને જણાવ્યુ હતુ કે 18 થી 29 વર્ષની વયજૂથના 2 કરોડ નવા મતદારો મતદાન યાદીમાં ઉમેરાવામા આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં 6% જેટલો વધારો નોંધાયો છે.

ગુજરાતની નવી મતદાર યાદી 2024
ગુજરાતની નવી મતદાર યાદી 2024

 

2024ની નવી અપડેટ :- 

  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા મતદારો 89.6 કરોડ હતા તે વધીને 2024 મા 96.8 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા પુરૂષ મતદારો 46.5 કરોડ હતા તે વધીને 2024 મા પુરુષ મતદારો 49.7 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા સ્ત્રી મતદારો 43.1 કરોડ હતા તે વધીને 2024 મા સ્ત્રી મતદારો 47.1 કરોડ થયા છે.
  • 2019 ની લોકસભાની ચૂંટણી વખતે નોંધાયેલા 18-19 વર્ષના મતદારો 1.5 કરોડ હતા તે વધીને 2024 મા 18-19 વર્ષના મતદારો 1.85 કરોડ થયા છે.

તમે કઈ રીતે મતદાર યાદી ડાઉનલોડ કરશો ? 

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://voters.eci.gov.in ઓપન કરવાની રહેશે.
  • અહિં આપેલી લીંક https://voters.eci.gov.in/download-eroll?stateCode=S06 પરથી પણ તમે સીધા ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ ઓપન થયેલી લીંકમા તમારૂ District, Assembly Constituency અને Language સીલેક્ટ કરો. અને ત્યા આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
  • ત્યારબાદ તમારી સામે તમે સીલેકટ કરેલ વિધાનસભા મતવિસ્તાર ના તમામ બુથવાઇઝ મતદારયાદિ નુ લીસ્ટ ખુલી જશે.
  • તેમા તમે જ ગામ, વિસ્તાર ના બુથની મતદાર યાદિ ડાઉનલોડ કરવા માંગતા હોય તે સીલેકટ કરો.
  • તેની સામે આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરતા તે બુથમા નોધાયેલા મતદારો ની મતદાર યાદિ તમારી સામે ઓપન થશે.

આ પણ વાંચો :- Ikhedut Yojana 2024 : કાપણીના સાધનો પર સબસીડી – Best scheme For khedut

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *