WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

VNSGU Recrutiment 2024

VNSGU Recrutiment 2024

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બંમ્પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

VNSGU Recrutiment 2024 :-

સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://vnsgu.ac.in/

જરૂરી તારીખો :-

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીની નોટિફિકેશન 31 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 31 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 સાંજે 6:00 વાગ્યા સુધી છે.

પોસ્ટનું નામ :-

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ધ્વરા નીચે મુજબના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

ઇલેક્ટ્રિક ઈજનેર પ્રોગ્રામર (પરીક્ષા પુલ)
ટેક્નિકલ એડમીન ટેક્નિકલ આસિસ્ટન્ટ
ટેક્નિકલ વોર્ડન પ્લમ્બર
પમ્પ ઓપરેટર વાયરમેન
પ્રોગ્રામર લેબ આસિસ્ટન્ટ
લેબ ટેક્નિકલ આસિસ્ટન્ટ લાઇબ્રરી આસિસ્ટન્ટ
ગૃહમાતા ક્યુરેટર
જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક (લીગલ સેલ)
ટેક્નિકલ ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર
પટાવાળા પટાવાળા કમ માળી/માળી/સફાઈ કામદાર, હેલ્પર
આયા કમ પટાવાળા ઝેરોક્ષ મશીન ઓપરેટર
હેલ્પર સુથાર
ગ્રાઉન્ડ મેન સ્પોર્ટ્સ સંકુલ સહાયક
લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક વીડિયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર
ચાર્ટડ અકાઉન્ટન્ટ શેક્ષણિક સહાયક
ગ્રાન્ટ કાઉન્સેલર સહાયક ઇન્ક્યુબેશન સેન્ટર મેનેજર

પગારધોરણ :-

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ઇલેક્ટ્રિક ઈજનેર રૂપિયા 35,000
ટેક્નિકલ એડમીન રૂપિયા 31,000
ટેક્નિકલ વોર્ડન રૂપિયા 24,000
પમ્પ ઓપરેટર રૂપિયા 21,800
પ્રોગ્રામર રૂપિયા 20,000
લેબ ટેક્નિકલ આસિસ્ટન્ટ રૂપિયા 20,000
ગૃહમાતા રૂપિયા 20,000
જુનિયર ક્લાર્ક રૂપિયા 20,000
ટેક્નિકલ ક્લાર્ક રૂપિયા 20,000
પટાવાળા રૂપિયા 16,800
આયા કમ પટાવાળા રૂપિયા 16,800
હેલ્પર રૂપિયા 16,800
ગ્રાઉન્ડ મેન રૂપિયા 16,800
લેબ આસિસ્ટન્ટ કમ જુનિયર ક્લાર્ક રૂપિયા 20,000
ચાર્ટડ અકાઉન્ટન્ટ રૂપિયા 40,000
ગ્રાન્ટ કાઉન્સેલર રૂપિયા 40,000
પ્રોગ્રામર (પરીક્ષા પુલ) રૂપિયા 32,000
ટેક્નિકલ આસિસ્ટન્ટ રૂપિયા 23,000
પ્લમ્બર રૂપિયા 21,800
વાયરમેન રૂપિયા 21,800
લેબ આસિસ્ટન્ટ રૂપિયા 20,000
લાઇબ્રરી આસિસ્ટન્ટ રૂપિયા 20,000
ક્યુરેટર રૂપિયા 20,000
જુનિયર ક્લાર્ક (લીગલ સેલ) રૂપિયા 20,000
કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 20,000
પટાવાળા કમ માળી/માળી/સફાઈ કામદાર, હેલ્પર રૂપિયા 16,800
ઝેરોક્ષ મશીન ઓપરેટર રૂપિયા 16,800
સુથાર રૂપિયા 18,800
સ્પોર્ટ્સ સંકુલ સહાયક રૂપિયા 29,000
વીડિયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર રૂપિયા 28,000
શેક્ષણિક સહાયક રૂપિયા 25,000
સહાયક ઇન્ક્યુબેશન સેન્ટર મેનેજર રૂપિયા 40,000

ખાલી જગ્યા :-

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી આપી નથી પરંતુ જાહેરાત જોતા અનુમાન લગાવી શકાય છે કે યુનિવર્સિટી દ્વારા મોટી ભરતી કરવામાં આવી રહી છે.

વયમર્યાદા :-

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે યુનિવર્સિટી ધ્વરા કોઈ ઉપલી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

અરજી ફી :-

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં આરક્ષિત તથા બિનઆરક્ષિત તમામ કેટેગરીના ઉમેદવારો કોઈપણ પ્રકારની અરજી ફી વગર અરજી કરી શકે છે.

IDBI Bank Recruitment 2023 

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :- 

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (અમુક પોસ્ટ માટે)
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત :-

VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા :-

VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. યુનિવર્સિટી ઈચ્છે તો ઉમેદવારની પસંદગી માટે લેખિત પરીક્ષા/ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાનો પણ ઉપયોગ કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી ?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 જાહેર કરવામાં આવી છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.vnsgu.ac.in છે.

અરજી કરવા માટે જરૂરી લિંક :-

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અમારા WhatsApp Group માં જોડાવા માટે  અહીં ક્લિક કરો

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *