WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Ayushman Card Download Process

Ayushman Card Download Process
  • હવે તમે ઘરે બેઠા જાતે કાર્ડ બનાવી શકો છો.
  • પોર્ટલ અથવા રેશનકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર વડે લોગ ઈન કરવાથી તમે ઘરે બેસીને તેમનું આયુષ્માન કાર્ડ બનાવી શકશો.
  • કેન્દ્ર સરકારે આ યોજના માટે બનાવેલ પોર્ટલને અપગ્રેડ કર્યું છે.
  • આ માટે પાત્રોએ પહેલા પોતાના મોબાઈલ નંબરથી વેબસાઈટ ખોલવી પડશે.
  • ત્યારબાદ આપેલ વિકલ્પો મુજબ તમે તમારું આયુષ્માન કાર્ડ અથવા પરિવારના નવા સભ્યોના નામ ઉમેરી શકશો.
  • બીપીએલ પરિવારો માટે રૂ. 5 લાખ સુધીની સારવાર માટેની કેન્દ્રની યોજના એક સર્વરથી સંચાલિત થાય છે. જેના કારણે લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ ઘરે બેઠા જ બનાવી શકાશે.

આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કરો આટલી પ્રોસેસ :- 

  • સૌથી પહેલા આયુષ્માન એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરો.
  • તેમાં તમારે લોગિન કર્યા બાદ લાભાર્થીની પસંદગી કરવી પડશે અને ક્લિક કરવું પડશે. જેનાથી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • જેની તમારે ચકાસણી કરવી પડશે. પછી તમારે લાગતા વળગતા રાજ્યના જિલ્લા વિશેની માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ સર્ચ ઓપ્શન ઓપન થશે. જેમાં તમારે પૂરેપૂરી ID દાખલ કરીને સર્ચ કરવાનું રહેશે.
  • જો તમે આયુષ્યમાન કાર્ડ મેળવવાને પાત્ર હશો, તો વિગતો આગળ ખૂલશે. અન્યથા તમે તેના માટે લાયક નથી, એવું જણાવવામાં આવશે.
  • જો તમે આયુષ્યમાન કાર્ડ મેળવવાને પાત્ર બનો છો, તો તમારે તમારૂં આધાર કાર્ડ આઇડેન્ટીફાઈડ રાખવું જરૂરી છે.
  • તો જ કાર્ડ બનશે. આધાર-સંયુક્ત માહિતી સહિત KYCનો વિકલ્પ દાખલ કરવાનો રહેશે.
  • આ પછી, જો 90% થી વધુ ડેટા મેચ થાય છે, તો આયુષ્માન કાર્ડ 24 કલાકની અંદર જનરેટ થઈ જશે.

આયુષ્યમાન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે :-

Click Here 

સરકારી હોસ્પિટલ લીસ્ટ

Click Here

પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટ

Click Here 

અમારા WhatsApp Group માં જોડાવા માટે 

Click Here

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *