WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Gujarat Police Constable Syllabus 2024

Gujarat Police Constable Syllabus 2024

Gujarat Police Constable Syllabus 2024

Gujarat Police Constable Syllabus 2024 :-

  • ગુજરાત પોલીસ ભરતી બોર્ડ PSI, કોન્સ્ટેબલ, જેલ સિપાહીની 12472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર 04-04-2024 થી ઓનલાઈન અરજી કરી શકે છે. PSI, કોન્સ્ટેબલ, જેલ સિપાહી ભરતી માટેની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે. 
Gujarat Police Constable Syllabus 2024
Gujarat Police Constable Syllabus 2024

ભરતી માહિતી :- 

Recruitment Organization Gujarat Police Recruitment Board (GPRB)
Posts Name PSI, Constable, Jail Sepoy
Vacancies 12472
Job Location India
Last Date to Apply 30-04-2024
Mode of Apply Online
Category GPRB Recruitment 2024
Join Whatsapp Group WhatsApp Group

ખાલી જગ્યાઓ :- 

ક્રમ પોસ્ટનું નામ  ખાલી જગ્યા
1 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) 316
2 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) 156
3 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 4422
4 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 2178
5 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 2212
6 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 1090
7 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) 1000
8 જેલ સિપોઇ (પુરૂષ) 1013
9 જેલ સિપોઇ (મહિલા) 85
Total 12472

શારીરિક કસોટી :- 

PSI Lokrakshak

Read More :- AMC Junior Clerk Recruitment 2024

પરીક્ષા પધ્ધતિ :- 

  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાનું પ્રશ્નપત્ર ઑબ્જેક્ટિવ પ્રકારનું હશે, અને તેમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. કુલ સમયગાળો 180 મિનિટનો રહેશે. કુલ 200 માર્કસ માટે કુલ 200 પ્રશ્નો છે.

પો.સ.ઇ. કેડર પરીક્ષાના ચરણો :-

  • પ્રથમ ચરણ :- શારીરિક કસોટી
  • બીજું ચરણ :- મેઈન પરીક્ષા

લોકરક્ષક કેડર પરીક્ષાના ચરણો :- 

  • પ્રથમ ચરણ :- શારીરિક કસોટી
  • બીજું ચરણ :- MCQ ટેસ્ટ

શારીરિક કસોટી :- 

  • શારીરિક કસોટી (Physical Test) માટે વહીવટી અનુકુળતા મુજબ કોઇપણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી (Physical Test)માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે. શારીરિક કસોટી (Physical Test) માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. આ બાબતમાં બોર્ડનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.

Gujarat Police Constable

પો.સ.ઇ. કેડરનું પરીક્ષા માળખું :- 

Paper : 1, 200 Mark, 3 Hour 

Part : A 

SYLLABUS
Sr. Topic Mark
1 Reasoning and Data Interpretation 50
2 Quantitative Aptitude 50
Total 100

Part : B

SYLLABUS
Sr. Topic Mark
1 The Constitution of India and Public Administration 25
2 History, Geography, Cultural Heritage 25
3 Current Affairs and General Knowledge 25
4 Environment, Science and Tech and Economics 25
Total 100

Paper : 2, 100 Mark, 3 Hour 

Sr. Mark
PART-A (Gujarati Language skill) 
1 Essay (350 Words) 30
2 Precis Writing 10
3 Comprehension 10
4 Report writing 10
5 Letter Writing 10
PART-B (English Language skill) 
6 Precis Writing 10
7 Comprehension 10
8 Translation (From Gujarati ti English) 10
Total 100

લોકરક્ષક કેડરની પરીક્ષાનુ માળખું :- 

Total ( Part A + B ) = 200 MCQ, 200 Marks, 3 Hours 

Part – A :-

SYLLABUS
Sr. Topic Mark
1 Reasoning and Data Interpretation 30
2 Quantitative Aptitude 30
3 Comprehension in Gujarati language 20
Total 80

Part – B :-

SYLLABUS
Sr. Topic Mark
1 The Constitution of India 30
2 Current Affairs, Science and Technology, General Knowledge 40
3 History, Cultural Heritage and Geography of Gujarat and Bharat 50
Total 120

મહત્વની લિંક :- 

ઓફીસીઅલ નોટીફીકેશન માટે  Click Here 
ઓફીસીઅલ વેબસાઈટ માટે  Click Here 
ઓનલાઈન અરજી કરવા માટે  Click Here 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *