WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ચંદ્રકાંત શેઠ

ચંદ્રકાંત શેઠ

3 ફેબ્રુઆરીએ ચંદ્રકાંત શેઠનો જન્મદિવસ છે.

  • ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ‍એક ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે.
  • જીવન
  • તેમનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે થયો હતો.
  • 1954માં તેમણે મેટ્રિક, 1958માં બી.એ. અને 1961માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી.
  • 1979માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. કર્યું.
  • 1961-62 દરમિયાન તેઓ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યતા રહ્યા હતા.
  • તેમણે ગુજરાતની વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું.
  • તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને હાલમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભ્ય છે.

રચનાઓ

  • કવિતા – પવન રૂપેરી, ઊઘડતી દિવાલો, ચાંદલિયાની ગાડી, પડઘાની પેલે પાર
  • નાટક – સ્વપ્નપિંજર
  • નિબંધ – નંદસામવેદી
  • વિવેચન – રામનારાયણ વિ. પાઠક, કાવ્યપ્રત્યક્ષ, અર્થાન્તર ન્યાય
  • વર્ણન – ધૂળમાંની પગલીઓ
  • ચરિત્ર – ચહેરા ભીતર ચહેરા
  • સંશોધન – ગુજરાતીમાં વિરામચિહ્ન
  • અનુવાદ – પંડિત ભાતખંડે, મલયાલમ સાહિત્યની રૂપરેખા
  • સંપાદન – સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, માતૃકાવ્યો, દાંમ્પત્ય મંગલ

સન્માન

  • કુમાર સુવર્ણ ચંદ્રક – 1964
  • નર્મદ સુવર્ણ ચંદ્રક – 1983
  • રણજિતરામ સુવર્ણ ચંદ્રક – 1985
  • ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક – 1984-85
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર – 1986
  • ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક – 1986
  • નરસિંહ મહેતા એવોર્ડ – 2005
  • સાહિત્ય ગૌરવ પુરસ્કાર – 2006

 

આજની સામાન્ય વિજ્ઞાન અને પંચાયતી રાજની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *