રમણભાઈ નીલકંઠ
13 માર્ચે રમણભાઈ નીલકંઠની જન્મજયંતી છે.
- જન્મ : 13 માર્ચ 1868 (અમદાવાદ)
- મૃત્યુ : 6 માર્ચ 1928 (અમદાવાદ)
- પુરુનામ : રમણભાઈ મહીપતરામ નીલકંઠ
- હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા
- પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે
- પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો
- ઇ.સ. 1887ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી
- 1923માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા
- 1926માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા
સર્જન
- ભદ્રંભદ્ર (1900) – નવલકથા
- રાઈનો પર્વત (1914) – નાટક
- હાસ્યમંદિર (1915) – નિબંધ
- વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના (1903), વિવાહવિધિ (1889) – ઇતિહાસ-સંસ્કાર આલેખતાં પુ્સ્તકો
- સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન – વિવેચનો