WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Vadodara Municipal Corporation Recruitment 2023

વડોદરા નગરપાલિકામાં નીચે જણાવેલ વર્ગ-૦૨ ની જગ્યાઓ સીધી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર તારીખ ૦૪/૦૭/૨૦૨૩ થી તારીખ ૨૩/૦૭/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજીઑ કરવાની રહેશે.

કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પડી છે?

  • કુલ ૧૦ જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ પોસ્ટ ભરતી બહાર પડી છે?

  • એંટોમોલોજિસ્ટ : ૦૧ જગ્યા
  • કેમિસ્ટ : ૦૧ જગ્યા
  • ડે. ચીફ ઓફિસર(ફાયર) : ૦૧ જગ્યા
  • નાયબ કાર્યપાલક ઇજનેર : ૦૧ જગ્યા
  • ટ્રેનીંગ ઓફિસર : ૦૧ જગ્યા
  • લેબર વેલ્ફર કમ એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર : ૦૧ જગ્યા
  • એંકોચમેંટ રીમુવલ ઓફિસર : ૦૧ જગ્યા
  • પી. એ. ટુ. મ્યુનિસિપલ કમિશનર : ૦૧ જગ્યા
  • સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટ (સેંટરલ સ્ટોર) : ૦૧ જગ્યા
  • મટિરિયલ ઓફિસર : ૦૧ જગ્યા

લાયકાત શું જોઈએ?

  • પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત હોવી જોઈએ.
  • વધારે માહિતી ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમર કેટલી હોવી જોઈએ ?

  • ઉમેદવારની ઉમર ૧૮ વર્ષની ઉપર હોવી જોઈએ.

પગાર કેટલો આપવામાં આવશે?

  • પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવશે.

અરજી ફી કેટલી નક્કી કરવામાં આવી છે?

  • અરજી ફીની માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

નોકરી ક્યાં સ્થળે કરવાની રહેશે?

  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, ગુજરાત

અરજી કેવી રીતે કરવાની રહેશે?

  • ઉમેદવારે વડોદરા નગરપાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • ઉમેદવારનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : ૨૩/૦૭/૨૦૨૩

મહત્વની લિંક

PDF નોટિફિકેશન માટે અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો

 

Gujarat High Court Peon Call Letter Download : Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *