WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Khel Mahakumbh – 2023 Registration Start

ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન 2023 | રજીસ્ટ્રેશન અને લૉગિન: ગુજરાત રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાશે. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની દરખાસ્તને ગુજરાત રાજ્યની રાજ્ય સરકારની સંપૂર્ણ મંજૂરી મળી ગઈ છે. ખેલ મહાકુંભ આ પ્રકારની એથ્લેટિક પ્રવૃત્તિઓ સામાન્ય લોકો અને સરકાર બંનેને મદદરૂપ થાય છે. રમતગમત વ્યક્તિને શારીરિક અને માનસિક બંને સ્તરે ઉચ્ચ સ્તરની તંદુરસ્તી જાળવવામાં સક્ષમ બનાવે છે.

Khel Mahakumbh Opening at Rajkor, Gujarat 2013 on Behance

ખેલ મહાકુંભ 2023માં સમાવેશ થતી ગેમો :- 

  • બોક્સિંગ
  • બેડમિન્ટન
  • વોલીબોલ
  • શૂટીંગ બોલ
  • આર્ટીસ્ટીસક સ્કેટટીંગ
  • વેઇટ લીફ્ટીંગ
  • ટેનીસ
  • હોકી
  • ટેકવેન્ડોસ
  • સાઇકલીંગ
  • જીમ્નાસ્ટીક
  • કરાટે
  • એથ્લેલટીકસ
  • આર્ચરી
  • બાસ્કેટબોલ
  • ટેબલ ટેનીસ
  • યોગાસન
  • હેન્ડબોલ
  • કુસ્તી
  • ખો-ખો
  • સ્વીમીંગ
  • સ્કેટીંગ
  • શૂટીંગ
  • ફૂટબોલ
  • ચેસ
  • કબડ્ડી
  • રસસો ખેંચ
  • મલખામ્બ

ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન માટે શું-શું પાત્રતા જોઈએ?

  • ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી છે.
  • ઉમેદવારની ઉંમર સ્પર્ધાની શરતો મુજબ હોવી જોઈએ.
  • ખેલાડીએ રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે.

ખેલ મહાકુંભ માટે ઉમર શું જોઈએ?

ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ અલગ અલગ ઉમર પ્રમાણે રમત રમાડવામાં આવશે:

  • 11 Age Group માં તા- 01-01-2012 અને તે પછી જન્મેલા રમતાવીરો ભાગ લઈ શકશે.
  • Under 14 Age Group માં તા- 01-01-2009 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે.
  • Under 17 Age Group માં તારીખ-01-01-2006 પછી જન્મેલા રમતવીરો ભાગ લઈ શકશે.
  • Open Age Group માં 17 વર્ષથી 45 વર્ષના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. જેમાં ખેલાડી તારીખ- 01-01-1978 થી 31-12-2006 દરમિયાન જન્મેલા હોવા જોઈએ.

ડૉક્યુમેન્ટ શું-શું જોઈશે ?

  • આધારકાર્ડની નકલ
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબર
  • અંડર-11, અંડર-14 અને અંડર-17 ના ખેલાડીઓને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફરજિયાત શાળામાંથી Registration કરાવવાનું રહેશે.
  • Open Age Group તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓને પોતાનું Registration પોતાની જાતે અથવા કોઈપણ શાળા/કોલેજમાંથી કરાવી શકશે.
  • ખેલ મહાકુંભમાં ખેલાડી દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ I.D. અને password ની માહિતી મોબાઈલ પર SMS અથવા e-mail થી પ્રાપ્ત થશે.

ખેલ મહાકુંભ ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

  • ખેલ મહાકુંભની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • તેમાં “રજિસ્ટ્રેશન” ટેબ પર ક્લિક કરો.
  • તમારી વ્યક્તિગત માહિતી અને રમતની પસંદગી દાખલ કરો.
  • “રજિસ્ટ્રેશન” બટન પર ક્લિક કરો.
  • અહી માંગવામાં આવેલી તમામ ડિટેલ્સ ભરો
  • રજીસ્ટ્રેશન પૂરું થયા પછી, ખેલાડીને તેમના રજિસ્ટ્રેશનનું નોટિફિકેશન ઇમેઇલ દ્વારા મળશે.

રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ :- 

ખેલ મહાકુંભ 2.0ની રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023 છે. ખેલ મહાકુંભ ૨૦૨૩ વિશે અન્ય મહત્વની માહિતી ખેલ મહાકુંભ ૨૦૨૩ની સ્પર્ધાઓ ગામ, તાલુકા અને જિલ્લા સ્તરે યોજવામાં આવશે. જિલ્લા સ્તરની સ્પર્ધામાં જીતનારા ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં જીતનારા ખેલાડીઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.

હેલ્પલાઈન નંબર :- 

ગુજરાતના ખેલાડીઓને ખેલ મહાકુંભમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન વખતે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર સંપર્ક કરી શકાશે. જેના માટે રમત-ગમત વિભાગ દ્વારા Khel Mahakumbh Helpline Number જાહેર કરેલ છે. જે નીચે મુજબ છે.

  • નંબર: 18002746151
  • એડ્રેસ: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, બ્લોક નંબર 14, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન સેકટર-10, ગાંધીનગર

મહત્વની લિંક :- 

No Links
1 School / College Registration
2 School / College Login
3 Team Registration
4 Individual Registration
5 DSO / Senior Coach Login
6 Generate Receipt from KMK ID

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *