WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

મહાત્મા ગાંધી વિશેની સંપૂર્ણ માહિતી – ગુજરાતી

મહાત્મા ગાંધી વિશેની સંપૂર્ણ માહિતી – ગુજરાતી

30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી છે.

  • પૂરું નામ : મોહનદાસ કરમચંદ ગાંધી
  • જન્મ : 2 ઓક્ટોબર, 1869
  • જન્મસ્થળ : પોરબંદર, ગુજરાત
  • મૃત્યુ : 30 જાન્યુઆરી 1948
  • મૃત્યુ સ્થળ : નવી દિલ્હી
  • મૃત્યુનું કારણ : નથુરામ ગોડસે દ્વારા હત્યા
  • સમાધિસ્થળ : રાજઘાટ, દિલ્હી
  • પિતા : કરમચંદ ગાંધી (કબા ગાંધી)
  • માતા : પુતળીબાઇ ગાંધી
  • દાદા : ઉત્તમચંદ ગાંધી (ઓતા ગાંધી)
  • પત્ની : કસ્તુરબા ગાંધી
  • સંતાનો : હરીલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ
  • અંગત સચિવ : મહાદેવભાઈ દેસાઈ
  • શિક્ષણ : સર આલ્ફ્રેડ હાઇસ્કુલ-રાજકોટ , શામળદાસ ગાંધી કોલેજ-ભાવનગર, યુનિવર્સીટી કોલેજ-લંડન,ફેકલ્ટીઝ ઓફ લો-લંડન

ગાંધીજી પર લખાયેલા મહત્વના પુસ્તકો

  • મહાત્મા – ડૉ.તેંડુલકર
  • ગાંધી એન્ડ ધી વર્લ્ડ – શ્રી ધરાણી
  • ગાંધી એન્ડ ગાંધીઝમ – પટ્ટાભી સીતારામૈયા
  • ગાંધી – પથિક લોરેન્સ
  • ગાંધી ઈન ચંપારણ – ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
  • ગાંધી ચેલેન્જ ટુ – ક્રીશ્ચીયાનિટી એસ.કે.જ્યોર્જ
  • ગાંધીઝમ લીડરશીપ એન્ડ ધ કોંગ્રેસ સોશીયાલીસ્ટ પાર્ટી – જયપ્રકાશ નારાયણ
  • પ્રેક્ટિલ નોન વાયોલન્સ – કિશોરલાલ મશરૂવાળા
  • ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ , સ્ટોરી ઓફ – બારડોલી – મહાદેવભાઈ દેસાઈ
  • મહાત્મા ગાંધી : રોમા રોલા

ગાંધીજીના પુસ્તકો

  • સંતતિ નિયમન
  • સર્વોદય દર્શન
  • પાયાની કેળવણી
  • મરણોત્તર લખાણનું પ્રકાશ
  • નીતીનાશને માર્ગ
  • કેળવણીનો કોયડો
  • અનાસક્તિ યોગ
  • ખરી કેળવણી
  • આરોગ્યની ચાવી
  • ગૌ સેવા
  • ધર્મ મંથન
  • ગીતા બોધ
  • મંગલ પ્રભાત
  • સત્યના પ્રયોગો
  • સત્યાગ્રહનો ઈતિહાસ (અધૂરું પુસ્તક – 1948 પ્રકાશન
  • હિંદ સ્વરાજ (અંગ્રેજીમાં અનુવાદ My Experience With Truth – મહાદેવભાઈ દેસાઈ )

ગાંધીજી સાથે જોડાયેલી મહત્વની ઈમારત

  • રાજઘાટ – દિલ્હી
  • નેશનલ ગાંધી મ્યુઝીયમ / ગાંધી મેમોરીયલ મ્યુઝીયમ – દિલ્હી
  • ગાંધી મેમોરીયલ મ્યુઝીયમ – મદુરાઈ
  • દાંડી કુટીર – ગાંધીનગર
  • કબા ગાંધીનો ડેલો – રાજકોટ
  • કીર્તિમંદિર – પોરબંદર
  • સત્યાગ્રહ હાઉસ (ગાંધી હાઉસ) – જોહાનિસબર્ગ , દક્ષીણ આફ્રિકા
  • મહાત્મા ગાંધી મેમોરીયલ સેન્ટર – માટાલે , શ્રીલંકા
  • ગાંધી સંગ્રહાલય , ડર્બન

ગાંધીજીના જાણીતા ઉચ્ચારણો

  • ‘ભારતનું બંધારણ ભારતના લોકોને ઈચ્છા અનુરૂપ હોવું જોઈએ’
  • ‘હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’
  • ‘પૈસાદારોએ એકમાત્ર સાદગીથી જીવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે’
  • ‘ગાંધી મરી શકે પણ ગાંધીવાદ જીવતો રહેશે’

ગાંધીજીને મળેલ ઉપનામ

  • બાપુ – ઝવેરચંદ મેઘાણી
  • અર્ધનાગન ફકીર – વિન્સ્ટન ચર્ચિલ (1931)
  • રાષ્ટ્રપિતા – સુભાષચન્દ્ર બોઝ (1944)
  • વન મેન બાઉન્ડ્રી – માઉન્ટ બેટન
  • મહાત્મા – રવીન્દ્રનાથ ટાગોર

ગાંધીજીએ આપેલ ઉપનામ

  • મૈથિલીશરણ ગુપ્ત – રાષ્ટ્રીય કવિ
  • મોતીભાઈ અમીન – ચરોત્તરનુ મોતી
  • સી.એફ.એન્ડ્રુઝ – દિનબંધુ
  • કાકાસાહેબ કાલેલકર – સવાઈ ગુજરાતી
  • મહમદ્દ અલી ઝીણા – કાયદે આઝમ
  • એમ.એસ.ગોવલેકર – ગુરુજી
  • રવિશંકર મહારાજ – મૂકસેવક
  • ઝવેરચંદ મેઘાણી – રાષ્ટ્રીય શાયર
  • સુભાષચન્દ્ર બોઝ – નેતાજી
  • ચિત્તરંજન દાસ – દેશબંધુ
  • મોહનલાલ પંડ્યા – ડુંગળીચોર
  • મેડલીન સ્લેડ – મીરાબાઈ
  • રવીન્દ્રનાથ ટાગોર – ગુરુદેવ

ગાંધીજી સાઉથ આફ્રિકામાં (1893-1914)

  • 1913 : નોન-ક્રિશ્ચિયન લગ્નોના અસ્વીકાર સામે કેપટાઉનમાં સત્યાગ્રહ
  • 1908 : જ્હોનીસબર્ગમાં પ્રથમવાર જેલની સજા
  • 1907 :કમ્પલસરી રજીસ્ટ્રેશન અને એશિયન લોકો માટે પાસ (The Black Act) સામે ટ્રાન્સવલમાં સત્યાગ્રહ
  • 1906 : પ્રથમ અસકારની ચળવળ (ટ્રાન્સવલ ખાતે)
  • 1899 : બોયર યુદ્ધ દરમિયાન ભારતીય એમ્બ્યુલન્સ કોરની સ્થાપના

ગાંધીજી ભારતમાં (1915-1948)

  • 1916 26 થી 30 ડીસેમ્બર દરમિયાન લખનૌ ખાતે કોંગ્રેસના અધિવેશનમાં હાજરી
  • 1917 : સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમમાં ફેરવાયો
  • 1917 : પ્રથમ સત્યાગ્રહ (ચંપારણ સત્યાગ્રહ) જે પ્રથમ અસહકાર ચળવળ
  • 1918 : અમદાવાદના મિલ મજૂરોની ચળવળને પ્રોત્સાહન અને ટેકો
  • માર્ચ , 1918 :ખેડાના ખેડૂતોને પાક નિષ્ફળ જતા કરના વધારા સામે અસહકારની ચળવળ
  • 1919 : રોલેટ એક્ટનો વિરોધ નોંધાવા માટે રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ
  • 1919 : ઓલ ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સના પ્રેસિડેન્ટ ચૂંટાયા
  • 1920-22 : અસહકાર અને ખિલાફત ચળવળનું નેતૃત્વ કર્યું. ચૌરી-ચૌરાના બનાવ બાદ ચળવળ અચાનક બંધ.
  • 1924 : ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં પ્રથમ એકમાત્ર વખત પ્રમુખ નિમાયા.
  • 1930 : દાંડીકુચ
  • 1931 : ગાંધી-ઈરવીન કરાર (બીજી ગોળમેજી પરીષદમાં ભાગ લીધો)
  • 1934-1939 : વર્ધા ખાતે સેવાગ્રામ આશ્રમની સ્થાપના
  • 1940-1941 : વ્યક્તિગત/સ્વયં સત્યાગ્રહ ચલાવ્યો.
  • 1942 : Quiet India Movement . ‘કરો યા મરો’ નું સૂત્ર આપ્યું.
  • 1942-1944 : તેમનો છેલ્લો જેલવાસ આગાખાન પેલેસ 1944-કસ્તુબા અને મહાદેવભાઈ દેસાઈનું પણ આગાખાન પેલેસમાં મૃત્યુ.

 

આજની ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *