WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

મુકુન્દરાય પારાશર્ય

13 ફેબ્રુઆરીએ મુકુન્દરાય પારાશર્યની જન્મજયંતી છે.

  • મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી ‘પારાશર્ય’એક ગુજરાતી કવિ, વિવેચક અને ચરિત્રકાર હતા.
  • જન્મ : 13 ફેબ્રુઆરી 1914, મોરબી
  • અવસાન : 20 મે 1985, ભાવનગર
  • ઉપનામ : પારાશર્ય, મકનજી, માસ્તર, અકિંચન
  • અભ્યાસ : 1933- મેટ્રિક, 1940- બી.એ. – ઇતિહાસ / અર્થશાસ્ત્ર સાથે , શામળદાસ કોલેજ, ભાવનગર
  • વ્યવસાય : પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન
  • 1946 – ડેપ્યુટી કન્ટ્રોલર
  • 1948 – ભારત લાઇન લિ. સ્ટીમર કમ્પની, ભાવનગરમાં કારકુન
  • 1976 – નિવૃત્ત

મુખ્ય રચનાઓ

  • કવિતા – અર્ચન , સંસૃતિ ( પ્રબોધ ભટ્ટ સાથે) ; પ્રાણ પપૈયાનો, ભદ્રા, અલકા ( મેઘદૂત ઉપરથી) , ફૂલ ફાગણનાં, દીપમાળા(મુક્તકો) , કંઠ ચાતકનો ( પદો, ભજનો)
  • નવલકથા – ઉર્મિલા
  • ચરિત્ર – સત્યકથા, સત્વશીલ, મારી મોટીબા, પ્રભાશંકર પટ્ટણી – વ્યક્તિદર્શન
  • વિવેચન – આલેખનની ઓળખ
  • સંસ્કૃત – શિવસ્તુતિ
  • નિબંધ – મારા ગુરુની વાતો
  • સંપાદન – પિતા વિજયશંકર કાનજીની રચનાઓ, મિત્રો પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની રચનાઓ
  • અનુવાદ – સ્વામી રામદાસનો ઉપદેશ

 

13 February 2023 One Liner Current Affairs PDF Download : Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *