WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

Best Pro version app with Document Scanner – genius scan

Best Pro version app with Document Scanner – genius scan

Best Pro version app with Document Scanner – genius scan

genius scan
genius scan

genius scan :- મિત્રો હજી પણ તમે ડોક્યુમેન્ટ ના ફોટા પાડી રહ્યા છો અને એ પણ ખૂબ સામાન્ય ક્વોલિટી ની અંદર મળી રહ્યા છે તો તમારા માટે એક એપ્લિકેશન્સ જે ફ્રી છે અને સાથે સાથે પ્રો વર્ઝન પણ છે. એપ્લિકેશનનું નામ છે

genius scan with ultra.

એપ્લિકેશનમાં તમે ડોક્યુમેન્ટ ના ફોટા પણ પાડી શકો છો અને એ પણ એકદમ પીડીએફ ક્વોલિટીમાં એની સાથે તમે એને સેવ પણ કરી શકો છો જે પીજી સ્વરૂપે તેમજ પીડીએફ સ્વરૂપે કોઈપણ એપ્લિકેશનમાં શેર પણ કરી શકો છો સાથે પ્રો વર્ઝનના જે ફિલ્ટર છે એનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય.

Read More :- Voter ID Card 2024 : Best way to Change your Photo in Voter id 2024

કઈ રીતે ઉપયોગ કરી શકાય ?

  • સૌ પ્રથમ Google Play Store પરથી આ એપ્લીકેશન Download કરો.

  • Download કર્યા પછી નીચે કેમેરાવાળા ઓપ્શન પર જવાથી તમારા મોબાઈલનો કેમેરો ઓપન થઇ જશે અને તમે કોઈપણ ડોક્યુમેન્ટ સ્કેન કરી શકશો.

  • ડોક્યુમેન્ટ્સ સ્કેન કર્યા પછી કંઈક નીચે પ્રમાણે તમારું ડોક્યુમેન્ટ્સ બતાશે.

  • ઉપર દર્શાવ્યા પ્રમાણે તમારું કોઈપણ ડોક્યુમેન્ટ સ્કેન થઇ જશે અને તમે એને સહેલાઇથી Save કરી શકો છો. Save કરેલા ફોટાઓને તમે PDF સ્વરૂપે પણ ડાઉનલોડ કરી શકો છો.

  • આ Save કરેલ ફોટાઓને તમે નવું ફોલ્ડર બનાવી આ એપ્લિકેશનની અંદર સાચવી શકો છો.

આ એપ્લિકેશન અહીંથી ડાઉનલોડ કરો 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *