MDM Gujarat Recruitment 2023

MDM Gujarat Recruitment 2023 :- મધ્યાહન ભોજન યોજનામાં વિવિધ પદો પર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે આજના આ લેખમાં જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

પોસ્ટનું નામ :-

મધ્યાહન ભોજન યોજનાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, વિભાગ દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા એમ.ડી.એમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અરજદારોની પાસે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત :-

મધ્યાહન ભોજન યોજનાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં આવેદન કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત આ;અલગ અલગ છે. લાયકાતની વિસ્તારપૂર્વક માહિતી માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.

અરજી ફી :- 

મધ્યાહન ભોજન યોજનાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચુકવવાની રહેતી નથી.એટલે કે તેઓ ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા :- 

મધ્યાહન ભોજન યોજનાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઉમેદવારોની પસંદગી મેરીટ દ્વારા ઉપલબ્ધ જગ્યાઓ માટે કરવામાં આવશે.

પગાર :-

મધ્યાહન ભોજન યોજનાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ પદો પર સિલેક્શન થયા બાદ તમને માસિક કેટલા રૂપિયા સેલેરી ચુકવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે.

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર માટે રૂપિયા 10,000

એમ.ડી.એમ સુપરવાઈઝર માટે રૂપિયા 15,000

ખાલી જગ્યા :- 

મધ્યાહન ભોજન યોજનાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની 02 જગ્યાઓ તથા એમ.ડી.એમ સુપરવાઈઝરની 09 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી :- 

મધ્યાહન ભોજન યોજનાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી ઓફલાઈન માધ્યમોથી જેમ કે ટપાલ અથવા કુરિયરથી કરવાની રહેશે. અરજી મોકલવાનું એડ્રેસ જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-51, કલેક્ટર કચેરી, વડોદરા છે.

આ ભરતીની નોટિફિકેશન વિભાગ દ્વારા 5 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફોર્મ સબમિટ કરવાની શરૂઆત 5 ઓક્ટોબરના રોજથી શરુ થાય છે જયારે ફોર્મ સબમિટ કરવાનું બંધ 14 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી લિંકોનું લિસ્ટ :- 

જાહેરાત ડાઉનલોડ કરવા માટે – અહીં ક્લિક કરો 

સત્તાવાર વેબસાઈટ માટે – અહીં ક્લિક કરો

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *