CP Bhargava of Rajkot was recently awarded the Meritorious Service Medal.

તાજેતરમાં રાજકોટના CP ભાર્ગવને અતિ ઉત્કૃષ્ટ સેવા મેડલ એનાયત થયો.

  • ભારત સરકાર દ્વારા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ સહિતના કર્મચારીઓની ઉત્તમ કામગીરીને બિરદાવવા અતિ ઉત્કૃષ્ટ સેવા અને ઉત્કૃષ્ટ સેવા પદકની યાદી જાહેર કરી છે.
  • ગુજરાતના ઉચ્ચ અધિકારી સહિત 102 પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે.
  • સૌરાષ્ટ્રના 10 કર્મચારીઓ
  • અતિ ઉત્કૃષ્ટ સેવા પદકમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એસઆરપી ગ્રૂપ- 21ના પીએસઆઇ એમ.કે. ભાલારા, એસઆરપી જૂથ-8ના એએસઆઇ જી.એસ.આલ, એએસઆઇ એસ.બી.ચૌહાણ, હેડ કોન્સ.એમ.આર.ચારણ, હેડ કોન્સ. એમ.પી.ઝાલા, એસઆરપી જૂથ-13ના હેડ કોન્સ. ડી.એચ. મજગુલનો સમાવેશ થાય છે.
  • ઉત્કૃષ્ટ સેવા પદમાં એસઆરપી જૂથ-8ના ડીવાય.એસ.પી. એમ.ડી.પરમારનો સમાવેશ થાય છે.

TAT Hall Ticket Download : Click Here 

 

28 May 2023 Current Affairs PDF Download : Click Here 

 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *