Airport Vibhag Bharti 2023 | AAICLAS Recruitment 2023

Airport Vibhag Bharti 2023 | AAICLAS Recruitment 2023

Airport Vibhag Bharti 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એરપોર્ટ વિભાગમાં 905+ જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Airport Vibhag Bharti 2023 | AAICLAS Recruitment 2023

સંસ્થાનું નામ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 17 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુઆતની તારીખ 17 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ડિસેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://aaiclas.aero/

મહત્વની તારીખ :-

  • આ ભરતીની નોટિફિકેશન એરપોર્ટ વિભાગ દ્વારા 17 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 ડિસેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ :- 

  • જાહેરાતમાં જણાવ્યા અનુસાર AAICLAS કંપની દ્વારા સિક્યોરિટી સ્ક્રીનર (ફ્રેશર્સ) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા :- 

  • જાહેરાતમાં જણાવ્યા અનુસાર એરપોર્ટ વિભાગ દ્વારા સિક્યોરિટી સ્ક્રીનર (ફ્રેશર્સ)ની 906 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ :- 

  • એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ પગારધોરણ
પ્રથમ વર્ષ રૂપિયા 30,000
બીજું વર્ષ રૂપિયા 32,000
ત્રીજું વર્ષ રૂપિયા 34,000

લાયકાત :-

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક માંગવામાં આવેલ છે. લાયકાતની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

અરજી ફી :-

  • AAICLASની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ અને ઓ.બી.સી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 750 જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે.

વયમર્યાદા :-

  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવેલ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રી ના નિયમો અનુસાર આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા :-

  • મિત્રો, એરપોર્ટ વિભાગની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો :-

મિત્રો, જો તમે આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો અપલોડ તથા રજૂ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://aaiclas.aero/ વિઝીટ કરો.
  • અહીં તમને “Career” સેક્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે પોસ્ટની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ની ઓનલાઇન માધ્યમથી ચુકવણી કરો તથા ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક :- 

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
અમારા હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

નોંધ : મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *