WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Follow us

ઝવેરચંદ મેઘાણી

9 માર્ચ ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથી

  • જન્મ : 28 ઓગસ્ટ 1896 (ચોટીલા , સુરેન્દ્રનગર)
  • મૃત્યુ : 9 માર્ચ 1947 (બોટાદ)
  • વતન : બગસરા (અમરેલી)
  • પુરુનામ : ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
  • ઉપનામ : વિરાટ , શાણો , વિલાપ , સાહિત્યયાત્રી , કસુંબલ રંગનો ગાયક , પહાડનું બાળક , લોકસાહિત્યનો મત મોરલો , સોરઠી સાહિત્યકાર
  • તેઓને મહાત્મા ગાંધીએ ” રાષ્ટ્રીય શાયર ” તરીકે ઓળખાવ્યા છે.
  • તેઓ એક કવિ , સાહિત્યકાર , નવલકથાકાર , વાર્તાકાર , વિવેચક , અનુવાદક , સંશોધક સંપાદક હતા.
  • વર્ષ 1922 થી 1935 સુધી તેઓ “સૌરાષ્ટ્ર” પત્રના નાસ્ત્રી તરીકે રહ્યા હતા ત્યારથી જ એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ થયો હતો.
  • વર્ષ 1930માં સત્યાગ્રહ ચળવળમાં જોડવા બદલ બે વર્ષનો જેલવાસ થયો હતો
  • વર્ષ 1936માં બોટાદ આવીને “ફૂલછાબ” ના તંત્રી બન્યા
  • રણજીતરામ સુવર્ણચંદ્રકના પ્રથમ વિજેતા – ઝવેરચંદ મેઘાણી
  • મેઘાણીને “રાષ્ટ્રીય શાયર” તરીકેનું બિરુદ અપાવનાર કૃતિ – યુગવંદના (1935)

છેલ્લા 4 માસના દિનવિશેષની pdf Download : Click Here 

 

આજની ભારતની ભૂગોળ અને ભારતના બંધારણની ટેસ્ટ લિંક માટે : Click Here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *