ગની દહીંવાલા

ગની દહીંવાલા

5 માર્ચે ગની દહીંવાલાની પુણ્યતિથી છે.

 • પુરુનામ : અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા
 • જન્મ : 17 ઓગષ્ટ 1908 (સુરત, ગુજરાત)
 • મૃત્યુ : 5 માર્ચ 1987
 • વ્યવસાય : કવિ, નાટ્યલેખક
 • લેખન પ્રકારો : ગઝલ, ગીત, મુક્તક
 • ભાષા : ગુજરાતી
 • શિક્ષણ : ધોરણ ૩
 • નોંધપાત્ર સર્જનો : ગાતાં ઝરણાં (1953), ગનીમત (1971)

જીવન

 • અભ્યાસ – પ્રાથમિક ત્રણ ધોરણ સુધી
 • 1928માં અમદાવાદમાં અને પછી 1930થી સુરત જઈ દરજીની દુકાનમાં કામ કર્યું
 • સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના કરી
 • 1924માં – મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય
 • 1981 – ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો

સર્જન

 • ગાતાં ઝરણાં – 1953
 • મહેક – 1961
 • મધુરપ – 1971
 • ગનીમત – 1971
 • નિરાંત – 1971

 

આજની ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ લીંક માટે : click here 

Vipul Nadiyadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *